પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
માબાપ તેવાં છોકરા.

મામાપ તેવા છોકર છે, હું મારી મરજીમાં આાવશે તેવો તેનો ઉપયોગ કરોશ. સ્મા - સિયતનામાની અંદર તમારા સધળાઓને માટે સારો બંદોબસ્ત કરેલો હતો. પરંતુ હું મરી જાઊં ત્યાં સુધી રાહ જોવાની તમને ધીરજ નહોતી, તમે સઘળાંએાએ ગીધની માફક ભારાપર ભગવા માંડ્યુંછે, પરન્તુ હજુ તમારો વખત નથી. ખરેખર, તમારો વખત નથીજ, હજુ મારો જીવ મા ખોળીયું મૂકીને નાશી નથી ગયો, અને જ્યારે તેમ થશે ત્યારે હું તમને ખાતરીથી કહુંછું કે તમારૂં કંઇચ્યું ભલું થવાનું નથી. મારા પૈસા મારા પોતાના છે. મારી મિ- હત મારીજ છે. કાલે હું મારૂં નવું વસિયતનામું કરીશ, હવે પધારો, મારા મનમાં જે હતું તે મેં કહ્યુંછે.' ૧ સર્વને તો ગમેતેવાં માનભંગ વાયો, વિનતિયુકત જીજીએ, કે સા ઠપકાનો તે ઉચ્ચાર કરે તથાપિ મિસિસ ક્રમ્પનામાંમાંથી હવે એક શબ્દ વધારે નિકળી શકે તેમ નહોતું. તે લેને ગઈ પૂત ઓર ખોઈ માઈ ખસમ' ગુસ્સે થયેલાં સગાંઓને ચ્યાખરે તે એ સઘળાં જતાં જતાં પણ આ તેનાપર પોતાના ગુસ્સા બતાવ્યા સિવાય જેવું થયું. તે નિરાશ તથા ખરડો ોડી ચાલી જવું પડયું. સમ્રળાનું મૂળ પંટીને ધારી રહી શક્યાં નહીં, તે જ્યારે ગયાં ત્યારે પછી તે ઘરની એક એકાત એારડીમાં ગઈ, અને જુના ખાટલાપર બેસી ચોધાર સ્ત્રાંસુએ રોવા મંડી, તુરત ખનેલા બનાવથી તે બહુ ગભરાઈ ગઈ હતી અને તેના હૃદયને રડયા વગર વિમાન્તિ મળે તેમ નહોતું. તેણે ધાર્યું કે ખરેખર, સ્મા પરથી સ્પધૃજ છે કે ફકત પૈસાથીજ માસ સુખી થઈ શકતું નથી. સ્મા બિચારો સ્ત્રીની પાસે અસંખ્ય પૈસે તથા કપડાં છે; પરંતુ દુનિયામાં તેનું એક એવું અત્તરનું સંબંધી નથી કે તેને ચહ્ય અગર તેની સંભાળ રાખે.સર્વ તેને મરેલી જોવાને ઈચ્છેછે,તે મૃત્યુનો શય્યાપર પડેલી છે. છતાં તેનાં સબંધીએ તેનાજ સમક્ષ ગાળા દેછે, તેની આંતરડી કકળાયછે ! અરે મારા ગરીબભાઈ ! તારે આથી કેવું ઉલકું હતું!' પછીના માવા વિચારોમાં ભારથાના સ્પંદર મા વવાને લીધે ભંગ પડ્યો, તે ત્યાં આવીને પીની પાસે ખાટલાપર.