પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
માબાપ તેવાં છોકરા

૫૯ માબાપ તેવાં છોકરાં- ખેઠી, તથા બેહદ પ્રપંચી મમતાથી તરત બનેલા ખનાવને માટે પીની દયા ખાવા લાગી; તથા મિસિસ ક્રમ્પના ઞાવા મંઠવાડના વખતે તેનાં સાંચ્યાએ ખીજી કોઈ પણ ખામતપર ધ્યાન ન્ આપ્યું તે તેમની નિર્દેષતા તથા કડણ હૈયાની નિશાની હતી એમ કહેવા લાગી. તેણે કહ્યું. ખરેખર, હવે જે નવોન્ગુનો ફેરફાર થશે તે કરફારમાં તેમને પોતા સિવાય કોઇનો પણ ઉપફાર માનવાનો નથી, મેં સાંભળ્યું છે કે શૈડાણીએ વસિયતનામાના સૂરેચૂરા કરી નાંખ્યાછે અને કાલે બીજું નવું કરવાનાંછે, ખરેખર, પૅટી, નવા વસિયતનામામાં તારે માટે ઘણી સારી ગોઠવણ કરવામાં માવશે; કારણકે તેમ કરવું યોગ્ય છે. હું માશા રાખું કે તમન તક મળે તો મને ખાતરી છે કે તમને તક મળ-મારા માટે બે સારા બોલ કહેવા તસ્દી લેશો.’ ટીને આ વાથી અને પ્રપંચની વાત સાંભળી ઘણી કંટાળા ચડયો હતો, તેથી તેણે કહ્યું કે મારે અને મારી શેઠાણીના વિરાયતનામાને કંઈ પણ સંબંધ નથી. શેડ઼ાણીએ પોતાના પૈસાનું કેમ કરવું તે તે સારી રીતે જાણેછે. મારે એમના પૈસાની લોભ નથી.’ મિસિસ ક્રમ્પ પોતાના નવા વસિયતનામામાં પઢી માટે ઘણો સારો બંદોબસ્ત કરશે એવું ધારવામાં મારધાએ ભૂલ ખાધી ન– હોતી, બીજે દિવસે પઢી ત્યારે પોતાની શેકાણીને એસડ આપતી હતી ત્યારે તેણે કહ્યું ‘છોકરી સ્માજનો દિવસ હું કાઢીશ તે ફક્ત તારેજ માટે; કારણકે તે હું વધારે કલાક જીવીશ તો તને મામ પડશે કે મન્મથ શહેરમાં તું તબેંગરમાં તવંગર શ્રી મારાં સ સગાંને બતાવી આપીશ કે મારી દોલત મારી પોતાનીજ છે, અને તેનો ઉપયોગ હું મારી મરજી પડે તેમ કરવાને કિતવાન્ છું. મારી ટોપીને શ્રી કરી રહે કે તુરત તું મન્મથ શહેરમાં છે, અને જે વકિલને ત્યાં તારો ભાઈ રહેછે તે વિકલને મારૂં નવું વસિયત- નામું કરવા બોલાવી લાવજે, તારા અને મારા ભલાને માટે તું જે કામે જાયછે તે સંબંધી મારાં સગાંને એકે શબ્દ કહીશ નહીં, એ ગીલો તારા ચૂરેચૂરા કરી નાંખશે, પરંતુ હવે હું તેમને બતાવીશ