પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
માબાપ તેવાં છોકરા.

માખાપ તેવાં છોકરાં કે મારી દોલતનો ઉપયોગ મારી મરજી પ્રમાણે હું કરીશ, અને મારા મરતાં પહેલાં મારી દોલત સંબંધી કંઇપણ સંતોષ હું મેળવી શકું તો તે છે. ઇશ્વરને ખબર છે કે મારી આખી જીંદગીમાં તો એ પૈસા મારો વરવી થઈ પડયોછે! પરંતુ હવે મારા મરતાં પહેલાં—'પેટીચ્ચે બોલી હડ્ડી અરે ઊઠાણીખા તમારા મરવાની વાત હજુ કરવાની નથી, કારણકે આટલા વખત સુધીમાં મેં તમને કોઇપણ દિવસ આવી રઢતાથી તથા સ્પષ્ટ રીતે બોલતાં સાંભળ્યાં નહોતાં. મને આશાછે કે હજુ તો તમે ઘણા સારાદિસ કાઢશો,અને ઈશ્વર ઈચ્છાથી તમારાં સંબંધીઓ સાથે હળીમળી જવાનો વખત ખાશે, હું ખાતરીથી કહું છું કે તેમ થવાની તમારા જીવને પણ સુખ થશે. હમણાં તે લોકો તમને હેરાન કરી ગયાં છે તેને માટે તેઓ ઘણો પતાવો કરે છે.' મિસિમ ક્રંપે કહ્યું ‘મા છોકરી ગાંડી દીસે! તું હજી મારું કહેલું કેમ સમજતી નયી! જો હવે હું તને ભૂખૂલ્લું કહુંછું કે મારી સધળી દોલત હું તેને ગ્માપવાની છું. તું કેમ આમ એકદમ નિસ્તેજ થઈ જાય છે ?’’ પૅટીએ કહ્યું કે ‘મારે કોઈ માસનો વચ્ચે પડાનો બિલકુલે વિચાર નથી, અને તમે જરીક ચુસૈો તેનો લાભ લઈ સઘળા પૈસાની માલિક પોતે થઇ બેસવાના અન્યાય ગમે તેમ થશે તોપણ હું કરવાન ખૂશી નથી, કારણ કે અત્યાર સુધી જેમ મારે પૈસા વગર ચાલ્યું તેમ મારો ખાખી જીંદગી સુધી ચાલશૃં; પરંતુ મારે મારા ખાપ ભાઈ તથા મેનતા મા પ્રત્યેના સારા વિચાર વગર ચાલે તેમ નથી. જો હું કાંઈ ખોટું કામ કરૂં તો હું તેમના મનથી ઉતરી જાગ ભારે જે કહેવાનું હતું તે મેં હિમ્મત રાખીને કહ્યું છે; માટે મારાપર ઉપકાર કરવાના માર્ગે મને દુઃખી કરશે નહીં. તમારી ભલાઈને માટે હું મારા અન્તઃકરણથી તમારો ઉપકાર માનુંછું,’ પઢી ગળ- ગળી થઈ હતી તેથી આલું પૂરું કરી રહી એટલે તેણે પોતાની હૂંડ કરવી, મિસિસ ક્રમ્પે કહ્યું ‘ખરેખર, તું કોઈ વિચિત્ર છૉકરી ભાસે છે ! લક્ષ્મી ચાંલ્લો કરવા ખાવે ત્યારે માં વોવા જનાર તારા જેવું તો કોઈ ભાગ્યેજ હશે. જો કોઇ મને સમ ખાઈને કહેતોપણું હું સ્મા વાત માનું નહીં. જા વકીલને બોલાવી લાવ હું તને હુકમ