લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
માબાપ તેવાં છોકરા.

માખાપ તેવાં ર વાને તે કોઈ પણ બોલ્યા વગર છાનોમાનો ખેશી રહ્યો હતો. ભિસિસ ક્રમ્પ પોતાના સંગાને ગીધનું જે ઉપનામ માપતી હતી તે માને લાગુ પડતું નહોતું.તે પોતાની ૠાંશીમારી તથા મહેનતથી અનગૅલ દોલન સંપાદન કરી હરેક રીતે સ્વતંત્ર થયો હતો.પટીના બહાર ગયા પછી તેણે ઈગ્રેજના ખરા અન્તઃકરણથી વકીલને કહ્યું કે મારા વિચારો જેવા સ્વતંત્ર છે તેવોજ મારો પ્રેમ સ્વતંત્ર છે. મારે હવે કોઈ રાવ, રાણા કે ઉમરાવને પગે પડવાની જરૂર નથી. ખરૂં ઘાવો તો મારે મારી કાકીની પણ આજીજી કરવાની જરૂર નથી. મારી કાકી પોતાની સરસામાન તથા પૈસાટકાનો ઉપભોગ કરવા હજી જીવે એમ હું ઈચ્છુકું, જે તેમની મરજી તેમનો પૈસા મળે ાપવાની હોય તો રીછે; એમનો મારાપર મોટો ઉપકાર થશે, અને જો મને ના આપે તોયે ીકછે. કારણ કે એમનો ઉપકાર માનવાની મારે જરૂર નહીં પડે. અને તેમ થશે તોપણ તેમના પ્રત્યે મારે મન તો તેવુંને તૈકુંજ રહેવાનું, કારણ કે કાનખજૂરાનો એક પગ ભાગ્યો તોયે શું ને સાજો તોય શું ! આ વિચારોથ માવ્યા હતા. તેથી મતમાં મિજ યુગ્મા ક્રમ્પે પોતાની કાકીને મળવાની ઉત્કંડા ખાવી રાખી. દંતી, તેણે મિ, ખાલીને ફરીથી કહ્યું કે તે બિચારી ડીસી માટે હું મમરિકાની ઉત્તમ જાતની મિઠાઈ લાવ્યો છું, હું બ્યારે નિશાળે ભણતો હતો ત્યારે મને એમણે મહાઈ આપી હતી એ હું ભૂલી ગયો નથી. હજુ એના દાંત સઘળા સાબૂત ગયે વર્ષે મિઠાઈ મોકલવા એણે મારાપર કાગળ લખ્યો હતો, પરંતુ મને તેના કાગળના લખાણની રીતિ પસંદ પડી નહીં તેટલા માટે મેં તેની વાંશ્ચ પૂરી પાડી નહીં, એમાં દ્વેષ નારોજ હતો. તે એક નબળું ગોખ પ્રાણી છે. હવે તેનો મિજાજ ખૂશ રાખવો જોઇએ. તે ચિડાઉ રહેતી હોય તેની કાંઈ મારે પંચાત નથી. પો. આ મિ- હાર લઈ જઈને તેને માપજો, પરંતુ યાદ રાખજો કે ન્યાંસુધી એણે એનું વયિતનાૐ ન કર્યું હોય ત્યાંસુધી એ અને પાખવા દેશો નહીં એટલુંજ નહીં, પણ નજરે પણ પડવા દેશો નહીં, તેની મિલ્કત લેવાને લાંચ માપવા હું ઇચ્છતો નથી. પરમેશ્વરનો હું ઉપકાર મા-