પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
માબાપ તેવાં છોકરા

માબાપ લેવા એર નુંછું કે મારે તેની મિતની જરૂર પડે તેમ નથી !’ મિર ખાલા તરતજ મિસિસ ક્રમ્પને ત્યાં ગયો, જમીન વગેરેની વસ્થા કરવાની હતી તેથી ત્રણ સાક્ષીની જરૂર પડે તેમ હતું. પીએ કહ્યું કે ઘરમાં બે ચાકરો લખી વાંચી શકે તેવા છે, તેથી ત્રીજા મા ણસ તરીકે પોતાના ગુમારેતામાંથી કોઇને સાથે લેવાનું વકીલ છુ” રસ્ત ધાર્યું ફ્રેન્ક બહાર ગયેલો હતો, તેથી તેને ખદલે ખીજો ગુમાસ્તો લીધો સ્મા યુઝાતાનું નામ મેસન હતું, તે ફ્રેન્કનો મુખ્ય સામતી હતો; અને નિલૈંક ચાલચલગત વાળા યુવાન હતો. તેણે સ્માજ દિવસ સુધી પીને જોઈ નહોતી, પરંતુ ફ્રેન્ક તેની સાથે પી લે એટલી તો મમતાથી વાત કરતો હતો કે ચૂંટીને જોયા વગરજ સેસનના મતમાં તેના વિષે ઘણો ઉત્તમ વિચાર ખેઠો હતો. મિસિસ ક્રમ્પની દોલત વિષે એણે આવી મિ૦ ખોલીને જે કહ્યું હતું તેને લીધે મે- સન તેનાપર તદ્દન મોહિત થઈ ગયો હતો, તે ઉમદા સ્વભાવનો તથા ભોળા મતનો હતો, તેણે પોતાના મનમાં ધાર્યું કે જો મને કરતાં કોઈ રૂપાળી સ્ત્રી મળી આવે તોપણ હું તેને મૂકી આ પઢીને મારી સ્ત્રી કરવા વધારે પÁ કરૂંછું, એની સાથે હું સ્નેહપાશમાં નેડાઊં તો કાંઈ હરકત જેવું નથી; માટે તેની સાથે વાતચિત કરતાં જવું એ ઠીક છે, વળી ઘોડો દોરીને તેની સાથે થોડેક રસ્તે ચાલવું એ પણ સારૂં છે કારણ કે ‘એક પંથ દો કાજ' થશે. મેસન પીના સાથે મિસિસ ક્રુપત ત્યાં જવા નીકળ્યો. ખન્ને જણ વાતોમાં એવાં તો ગરકાવ થઈ ગયાં કે વખત શી રીતે વહી ગયો તે તેમને માલૂમ પડવું નહીં, મેસન ઘોડે ચાલવાને બદલે માખે રસ્તે ચાલ્પો, અને મિસિસ ક્રમ્પનું ઘર તેની નજરે પડયું ત્યારે બન્નેને વિસ્મય લાગ્યું. મિસિસ કેમ્પનું બારણું ઉઘડવાની રાહ જોઇ તેએ ઉભાં હતાં ત્યારે મેસન પૅટીના મુખપર નિહાળતો હતો. તેણે પોતાના મનમાં કહ્યું ‘ાટલું ચાલવાથી એના માપર કેવો સુંદર તંદુરસ્તી દાખવતો ગેંગ સ્થાપ્યોછે, અગર જો કે તેનું કોઈ પણ ભંગ અતિ સુંદર નથી અને કોઈ પણ પુરૂષ તેને લાવણ્યમયી કહે નહિ, તથાપિ તેની મુખમુદ્રા- પર એટલી તો ભલમનસાઈ છવાઈ રહી છે કે ખીજી ઘણી સુંદર સ્ત્રીઓ કરતાં એનો ચહેરો મને વધારે સારો લાગે છે,’ એટલામાં પા