શાખાય તેવાં છોકરાં ખારણું ઉઘડવું, અને મ૦ ભાલા થોડીકવારથી આવેલા હતા તેમણે મેસનને કામ કરવા ઉપર બોલાવ્યો. તે લિસિસક્રમ્પની ઓરડીમાં, નવા વિસિયતનામાની વ્યવસ્થા પૂછવાને ગયા. ધૃષ્ટીએ ઓરડો ખતા- જ્યો, મિસિસ ક્રુષે કહ્યું ‘છોડી તુ અહીંથી જઇશ નહીં, મારા પત્ન ગને છેડે ઉભી રહે અને કંઈ પણ ઢોંગ કર્યા વગર તારા મનમાં જે કાંઈ હોય તે ખરેખરૂં કહી દે. મા ગૃહસ્થ કાયદાથી વાકેક છે; તે તને કહેશ કે મારા મમ્મે તેટલા સગા છે તાપ મારી દોલત હું મારી મ- રજી પડે તેને આપી જાગ્ર; તું સુખી થાય છે, તારા માખા જન્મા- રાનું દળદર જતું રહે છે, માટે મારું કહેવું પૃથ્થરપરે !ાણી' થવા નદે, મારાં સગાં સંબંધીના કાંઈ પણ ખીક રાખતી નહીં. ' ચૂંટી વચ્ચે બોલી ઉઠ્ઠી નહીં શેઠાણી સાહેબ ! માજ સવારે મેં ત- મને જે કાંઈ કહ્યું તે બીકને લીધે નહિ અને હાલ પણ હું ના- પારુંછું તે પણ બીકને લીધે નહીંજ અગર જો કે દુનિયામાં મારા વગર બીજું કોઈ જાણે નહીં તથાપિ જેને હું ગેરવાજબી ધારતી હોઊં તે હું મણાગતે પણ કરવાની નહીં. મારા મનમાં જે હોય તે કહેવાનું બ્યારે તમે કહોળે ત્યારે કહુંછું કે, મારા પિતા બ્રણા દુઃખમાં છે, તમે તેને માટે રૂ૫૦૦ મૂકી જશો તો મારાપર મોટો ઉપકાર થશે. મિ ખાલોએ ફૂટીને કહ્યું કે ‘શ્માવા મનઃસંયમ અને લાગણીઓને લીધે, વર્ષે દિવસે લાખ રૂપૈયાની આવકથી જેટલી મનને શાન્તિ મળે તેના કરતાં પણ વધારે શાન્તિ તથા સુખ તને છે.’ મેસન એકે શબ્દ બોલ્યો નહીં. પરન્તુ તેના મનમાં આ વખતે શું ચાલતું હતું તે તેના ચક્ષુ ઉપરથી જણાઈ આાવતું હતું. મિત ચિત્તે લખેલા વસિયતનામામાં તેણે જે અસંખ્ય ભૂલો કરી તેને માટે મિ આલોએ તેને માફી આાપી. અને આખરે ધીમે રહીને કહ્યું કે ‘લાવ, મેસન કલમ લાવ, હું જાણુંછું કે હવે તું તારૂં મન સાધ્ય રાખી શકે એમ નથી. સારી સ્મુને ઉમદા ચાલને માટે તારા મનમાં જે અસર થઈ છે તેને માટે હું તારાપર વધારે રાખ્યું. પરંતુ લાગણી વગેરે હવે ખેંધ કરો, મારે હવે મને કાયદાનોજ માસ થવું જોઇએ. તારૂં ચિત્ત ઠેકાણે લાવવાને માટે જા જરીક હવા ખાત www