માબાપ તેવા છોકરાં મિસિસ ક્રેમ્પના વસિયતનામામાંની બીના તદ્દન છાની રાખવામાં આવી હતી. તેણે પોતાની દોલતની શ્રી ગોઠવણ કરી હતી તે પેટીના જાણવામાં અાવ્યું નહોતું, તેમ મસન પણ કંઈ જાણતો નહોતો; કારણકે જ્યારે મિ. ખાલીએ તેના હાથમાંથી દયાની ખાતર્ક્લમ લઈ લીધી ત્યારે તે ફકત ઉપોદ્ધાતજ લખી રહ્યો હતો, મિસિસ ક્રપે ધારો કરતાં વધારે મહિના કાઢવા માંડ્યા; અને એ સળે વખત પઢોએ ધીરજ તથા દયાથી તેની મરજી ઉઠાવવા માંડી. અગરજો કે એ ડોશી તેના ચાકરોના સુખ પ્રત્યે લાંબા વખતના એકલપેટાપણાને લીધે ખેદરકાર હતી, તથાપિ પૅટીના સંબંધમાં તેમ નહોતું. તે ઘણીખરી વાર્ કહેતી કે ‘છોડી! તારી ખરેખરી યુવાન નીના વખતમાં આવા કેદખાનામાં તને ગાંધી રાખવી એ મને ઘણું સાલેછે. જ્યારે જ્યારે તારા ભાઇઓ તથા ખહેનો તને બોલાવેત્યારે ત્યારે તેઓની સાથે તું ખેલાશક બહાર ફરવા જજે,’ પોતાના ભાષા તથા બહેનો સાથે ક્રુરવા જવાથી ઘૂંટીને ઘણો ખારામ મળતો તથા રમુજ પડતી. અને મુખ્યત્વે કરીને જ્યારે ભેંસન સાથે હોય ત્યારે તેને ઠીક પડતું, બેસન પણ બનતા સુધી સાથે જવાને ચૂકતો નહીં. દિવસે દિવસે તેનો ફુટીપર મોહ વધતો ગયો, કારણ કે રહેતે રહેત તેને તેના સાલસ તથા મમતાળુ સ્વભાવની ખાતરી થતી ગઈ, તેના ભાઈઓ તથા બહેનો તેના તરફ જે પ્રીતિ તથા મમતા રાખતાં તે જોઈ મેસનને પટી વિષે ધણી સારી ઋસર થતી હતી. તેણે ધાર્યું કે તેઓ સધળાં બચપણથી સાથે ઉછ્યો છે તેથી એની પ્રકૃતિ વિષે એ- માંનું કોઈ છેતરાય એ અસંભવિત છે,જેએ એને હણા વખતથી જા- ણે છે, તે એને ઘણી સારી રીતે ચાલે એજ એક ઉત્તમ નિશાની છે. તે પોતાની રૂપાળી ખેત ૐનીને જે પ્રમાણમાં ત્યારે તેપરથી સાબિત થાયછે કે તેનામાં ઈબ્યા કે હરીફાનો બિલકુલે અંશ નથી.’ ૫ મ્બાવા વિચારોથી ભેંસને પઢીને પરણીને સારી રીતે ચૂ- જરાન ચલાવવાને યોગ્ય થવા સાર સજ્જ મહેનત કરવાનો નિશ્ચય કયા. પૅટીએ મેસનને ખાડકતરી રીતે કહ્યું હતું કે હું તમને જેટલું સારૂંકું તેટલું ખાસધી કોઇને ચાહતી નહોતી. પરન્તુ મારો
પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૬
Appearance