પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
માબાપ તેવાં છોકરા.

માખાપ તેવાં છોકરાં થમ પ્રયાસ તો એછે કે પૈસા ભેગા કરી મારા પિતાને ધર્મશાળા- માંથી મુક્ત કરવા; કારણકે હું તેમને ત્યાં રહેલા જો ખમી શુ- કતી નથી. અમે સધળાંચ્યું ત્યારે એમને ત્યાંથી મુક્ત કરવામાં જય પામીશું, ત્યારેજ પરણવાની વાત કરીશું, પ્રથમ ફરજ અને પછી પ્યાર’, મેસને જ્યારે તેને તેના બાપ પ્રત્યે માવા દઢ વિચાર- રની જોઈ ત્યારે તે તેને વધારે મહાવા લાગ્યો. કારણ કે તે વિચા- રશીળ હતો અને જાણતો હતો કે જે પુત્રી, અને બહેન તરીકે સારી છે તે પત્ની તરીકે નિઃસંય સારીજ નિવડશે. પ્રકરણ ૮ મું. ‘ઈર્ષાની ફતેહ તેના કર્તાના અપમાનનુંજ મૂળ નિવડે છે.’ આટલો વખત સુધી ફેની શું કરતી હતી તેનો હેવાલ હવે કહીએ. તેના ભાઈના મૃત્યુ પછી જ્યારે તે મિસિસ હંગરફોર્ડને ત્યાં ખાવી ત્યારે તેણે તથા તેનાં છોકરાંઓએ ભેદ મમતાથી તેનો સત્કાર કર્યો હતો, મા છોકરાંચ્યાને મગર જોકે ફેની તેમને ગમેતે, પરંતુ યોગ્ય, કંઈ પણ કામ તેમની માની મરજીને અનુસરીને કરવા નહોતી દેતી તથાપિ તેમા તેનાપર ધૃતરાજી ન રાખતાં ઉલટા ખહુ વહાલ રાખતાં, મિસિસ હંગરકોર્ડ રામઢોલની વાત ભલી ગઈ નહોતી. એક દિવસે સવારમાં તેણે તેના નાના છોકરાને કહ્યું શુસ્ટાવસ, રામઢોલ તથા પડધમ જોવાની તારી જીજ્ઞાસા પૂરી પડશે. તમારો પિતરાઈ ભાઈ ફિલિપ થોડાક દિવસમાં ત્રે આ વશે, અને સન્મથમાં જે લશ્કરની ટૂકડી રહેછે તેના કર્નલ સાથે તેને ઘણું સારૂં પિછાત છે, તેથી થોડા દિવસમાં એનું વાજી મોક લવા તે તેને કહેશે, આપણે તે વાજાને આાપણા ખાગને છેડે રા- ખીશું અને પેલા મંડપની નીચે તમે સધળાં ભાઇઓ તથા બહેનો કુંતીની સાથે જમશો, કારણ કે એ ગમતમાં ફેનને ખાસ ભાગ આપવો એ ધટારતછે,’ મિસિસ હુન્ગરફોર્ડ ૨ ફિલિપ માટે જાત કરતી હતી તે ફિલિપ, રેલાંડનો અસલ દેશાઈ મિ. ફ્રોલિંગ્સખી–