પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં જ હતો. તે સુંદર ઘોડા તથા ગાડી ચાહતો હતો એટલૂંજ નહીં, પરંતુ સુંદર લાડીઓનો પણ શોખીલો હતો, પહેલે દિવસે જ્યારે તે મિસિસ હગરફોર્ડને ત્યાં આવ્યો ત્યા રે તે ફેતીની લાણતા જોઇને વિસ્મય થયો, અને દિવસે - વસે તે તેને વધારે ખૂબસુરત દેખાવા લાગી. તે હંમેશાં એના ના ના ભાઇઓ સાથે વધારે માત્રાવ કરવા લાગ્યો, ત્યારે કેની તે છોકરાંઓની પાસે હોય ત્યારે કંઈને કંઈ બહાને તે પણ છોકરાં એ પાસેજ રહેતો, તેના જેવી સ્થિતિની સુંદર છોડીને આવા ચેષ્ટાખોર ગૃહસ્થને દૂર રાખવાનો જે સુશીખત નડેછે, તે મુશીબતો વચમાં ન લાવતાં, ક્રૂત પોતે પોતાની સવિનય ચાલચલગતથીજ ફેની તેને દૂર રાખી શકી. જ્યારે તે મિસિસ હન્ગફોર્ડનેસાં માન્યો સારે ફકત એક અડવાડિયુંજ રહેવાનો તેનો વિચાર હતો; પરન્તુ જ્યારે તે મઢવાડિયું પૂરું થયું સારે ખીજું અઠવાડિયું રહેવાનો નિશ્ચય કર્યો. મિસિસ હન્ગરફોર્ડનું ધર તેને ઘણુંજ મનસન લાગ્યું. જ્યારે મિસિસ હન્ગરફોર્ડે ખાગની અંદર વાળુ લાવવાનું તેને કહ્યું ત્યારે એ યોજના સાંભળી તે ખુશ ખુશ થઈ ગયો, અને મંડપની નીચે છોકરાંએ સાથે ખાણું ખાવાને ઉત્સુક થયો. પરન્તુ મા ખાખત તે વધારે તાણ કરી શકે તેમ નહોતું, કારણ કે તેઓને શક ઊપજશે એમ તેને ધાસ્તી હતી. 3 બાગમાં જમવાને જે આવેલાં હતાં તેમાં મિસિસ ચૅવિ. ચટ કરીને એક માંધળી સ્ત્રી હતી; તેણે એક સેાખતી તરીકે પો- તાને ઘેર આવી રહેલી એક યુવાન છોડીને પોતાની સાથે લાવવાનો છૂટ લીધી હતી, મા યુત્રાનું છોડી જેસી બેટવર્સ હતી, જ્યારથી તેનો ખાપ ક્રેપ્ટન બેટવર્સની દોલતનો ધણી થયો હતો, સારથી તેની મા જેસીને દુનિયામાં માગળ વધવા યત્ન કરવામાં કાંઈ પણ મા રાખતી નહોતી. તે નિઃસંય માનતી કે જ્યારે સારી રીતે શ ણગાર સજે સારે જેસીના ખૂબસુરતી કોઈ ગૃહસ્થને કે કોઈ મોટા દેશાષ્ટ્રને નક્કી મોહ પાશમાં નાખમ ! તેટલા માટે તે જેસીને નવી નવી તરેહના પોશાક પહેરાતી, જેસીનો મૂળ વભાવજ કપડાં પ