પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છૉકરૉ હરવાની જુદી જુદી તરેહ તથા લીલામાં તઘ્ન ગરક થઈ ગમ્મેલો હતો; ‘તેમાં ભાવતું ને વળી વેલે કહ્યું તેમ તેની માના કહેવાથી તેનું મગજ ફરી ગયું હતું, આ ભૂખો દૃઢ થતી જતી હતી તેવામાં મન્મથના એક બલ (નાચ) માં તે કેપ્ટન બ્લુશિંગ્ટનને મળી. તે એમ ધારવા લાગી કે તે તદન મારા મોહપાશમાં પડેલો છે. એના સાથે તે સ્ત્રીચરિત્ર લડાવવા લાગી. જેસી મિ. બ્લુસિંગ્ટનને એ ટલું તો ઉત્તેજન આપવા લાગી કેથોડાક વખતમાં તેચ્યા પરણશે.’ એમ દરેકજણ ધારવા લાગ્યું. વારંવાર તે અને તેની ખરૈન સે- લો સ્મથ શહેરમાં સ્મા માણસ સાથે કરતાં દીસતાં હતાં. અને આખો દિવસ તથા રાત ભિ૦ શ્રુમિંગટને ખન્નીસ કરેલા ઈયર- રીંગ (લોળિયાં) પહેરતી હતી. એકવાર એવું બન્યું કે સ્મા કેપ્ટનના કોઈ અમલદારને તેણે એવું ખોલત્તો સાંભળ્યો ‘જેસી તો વડા ક્રેપ્ટનની થ્રી થવા લાયક છે.’ મા વખતથી તેણે ચ્યા કેપ્ટન સા- ચેનો સધળા વ્યવહાર તોડી નાંખ્યો. એક ગામડાની છોડી તરફથી પોતાને થયેલો તિરસ્કાર જોઈ કેપ્ટન બ્લુમિંગટનને ઘણો ગુસ્સો આવ્યો. તેણે વેર વાળવાનો નિશ્ચય કર્યો અને મેલી તરફ પોતાનું લક્ષ લગાડવું. કારણ કે તે ધારતો હતો કે બન્ને બહેનો વચ્ચે સ્મુ- દેખાઈ છે; તેથી તેની બહેન સાથે પ્યારે બાંધવો, તે એ પ્રપંચો છોડીને નાઉમેદ અને દુઃખી કરવાનો સુલભ તથા શ્રેય રસ્તો છે,’ સીએ સલીને કહ્યુ કે મારા તજી દીધેલા પુરૂષના પાશમાં તું પડી તેથી હું તને અભિનંદન સ્માપુંછું,' ત્યારે સેલીએ કહ્યું કે તું દાસી થવાને યોગ્ય થઈઅે તેથી હું પણ તને અભિનંદન માપુંછું, કારણ કે તારી માટલી માડાઈ તથા સુંદર મુખમુદ્રા છતાં હું પત્નો થવાને લાયક નથી. ધોબીનો કૂતરો નહીં ઘરનો ન નહીં ઘાટનો એવો તારો ઘાટ છે, મિસિસ બૅટર્બ્સ હમેશાં ક ખલ કરતી હતી કે ‘જેસી મને સૌથી વધારે વહાલી છે.' ડાહી અને માયાળુ માતાનો ડોળ કરી તે ખાવી દરેક તકરારોમાં ભાગ લેતી હતી અને ‘મારી જેસી મોટા માણસ સાથેજ લગ્ન કરશે' એમ કહી બળતામાં બી હોમી આ ખભે ખરેનોમાં વધારે ને વ ધારે અણુખનાવ કરાવતી હતી. હવે