પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
માબાપ તેવાં છોકરા

માખાપ તેવા છોકર જૈસીને મોભાદાર માણસોના સહવાસમાં લાવવાને માટે મિસિ સ બૅટવષ્ણે તેનેકોઈ સ્ત્રીના સેખતી તરીકે કોઈ ઊંચ કુટુંબમાં મૂકવા નો નિશ્ચય કર્યો. મિસિસ ચેવિયતના ઘરની વ્યવસ્થા રાખનાર ત્રિ- સિસ ખેટસ્વય્સની કંઈક સગી હતી તેથી તેણે તેને જેસીને સોંપવાને માટે કહ્યું તે વ્યવસ્થાપકે કહ્યું કે ‘મારી ડાણીના નિયમો સાછે અને તારી જેસી કંઈક મોજીલી છે તેથી મારું મન હા પાડતું નથી, તમે તેમ મ્ઞ જાણીએ છે કે મન્મથમાં જેસીનીએક લશ્કરી અમલ- ઘર સંબંધી બહુ વાતો ચાલતી હતી. માતેજ તેને ભપકાબંધ કપડાં પહેરી તેની સાથે કરતી નેઇછે.’’ મિસિસ બેઠવચ્ચે કહ્યું કે ‘હવે તેમાંનું કાંઇએ નથી. તે માણસ જેસીના રૂપગુણને છાજે તેવો નહોતો. મોતીના ચરનારી! તો હંસજ હોયછે, એ પુરૂષ સેલીને માટે કાંઇક ઠીક છે. મારી જેસીએ તો હવે પોતાની ટેવ સુધારવા માટે નિર્ણય કર્યોછે. અને કોઈ સભ્ય ઘરમાં રહેવાને ઇચ્છે છે. વ્યવસ્થાપકને અગર જો કે જેસી માટે મો મત નહોતો, તfપ તેણે પોતાની ટેવ સુધારવાનો નિશ્ચય કયા હતો તેથી માગળ જતાં સારી નિવડે એમ ધારી, તથા તે પોતાની સગી હતી તેથી, મિ- સિસ એવીયટને મોઢે મિસ બેટસ્વર્ચ્યુની ભલામણ કરવાની તેણે હા પાડી. તેની ભલામણપરથી મિસિસ ચેવિયઢે જેસીને પોતાના કુટુંખમાં રાખી. માંધળી સ્ત્રીની સાખતી તરીકે પોતે રહી તેને માટે જેસી ખાસ ખૂશોમાં હતી, પહેલેજ દિવસે જ્યારે તે મિસિસ ચર્બિયતની સાથે બહાર ગઈ ત્યારે તેને માલમ પડયું કે તે છે સ્મેટલેંજ નહી, પણ તેને ખુશામત ઘણી વહાલી છે, જેસીએ તેની મા ખોડનો લાભ લીખો અને તેના મનમાં પાતા માટે એવો તો સરસ વિચાર બેસાડી દીવો કે તે તેને ધણી ડાહી તથા વિચારશીળ છોડી માનવા લાગી.

જ્યારે આ પ્રમાણે સર્વ ખીના હતી ત્યારે જેસી મિસિસ ચે- વિયેટની સાથે મિસિસ ડુંગરોર્ડને ત્યાં પ્રમથજ માવી, કોઇ સભ્ય સ્ત્રીનો પોશાક કે રીતભાત પસંદ ન કરતાં તે હજુ પણ એવી તો ફાડસાફ રાખનારી હતી કે બીમાનું લક્ષ તેની તરફ દોરાનું