પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકર નાના ગુસ્સાવંસ વચ્ચે બોલી કહ્યું કે ગાયન શિક્ષક મારી ઍનને શીખવવા આવેછે તે વખતે જો એ હંમેશાં આવે તો ઘણુંએ ગાયન સાંભળે. હુમ શુાં હું મારી મા પાસે જઈને તેની રજા લઈ ખાવુંછું; કારણ કે (તેણે ધીમે સાદે કહ્યું જો હુંજ સ્માંધળા હોઊં તો મને પણ ગાયન તથા વાત્રિ ખહુ ગમે,’ મિસિસહુગરફોર્ડ સ્વભાવે પણી સારી હતી તેમ વિવેકી પણ હતી. તેથી તેણે મિસિસ ચેવિયટની જ્યારે જ્યારે ગાયન સાં ભળવાની ઇચ્છા થાય ત્યારે ત્યારે પોતાને ત્યાં ખૂીની સાથે તેને અ વવાનું કહ્યું. આથી મિસિસ ચેવિયટને ઘણો આનંદ થયો અને હમૈશાં નિયમસર સવારમાં જ્યારે ગાયનશિક્ષક મિસિસ હન્ગરફોર્ડને ત્યાં આવતો ત્યારે પોતે ત્યાં જતી, ને સેાબતની જરૂર તેથી જેસીને સાથેજ રાખતી, પોતાની ઝેરી જીજ્ઞાસા પૂરી પાડવાની જેસીને ઘણી તકો મળી, તેને એમ માલૂમ પડવું કે ફ્રેનીના ઋતડા રહેવાથી મિ. ફૉ- લિંગ્સમીએ અધીરા થઈ તેને પોતાના પાશમાં નાંખવાની સઘળી યુક્તિ કામ લગાડી છે એતા મનમાં ખ્યા ઉત્પત કરવાની મા થાથી તે કોઈ કોઈ વાર જસી સાથે હાસ્યવિનોદ કરતો, પરન્તુ તેને માલૂમ પડ્યું કે એ ફિક્ત બીજી સ્ત્રીઓની ખબતમાં પાર પડેછે તથાપિ નીને માટે તો તે તદ્દન યંત્ર છે. તેના કુદરતી વિનયથી તથા તેના સ્વભાવની માધુર્યંતાથી મિ, ફૉલિંગ્સમીને એટલી બધી પ્રીતિ ઉત્પન થઈ કે તે પોતાનું મન કબજે રાખી શકયો નહિ, તેણે નીને ખૂલ્લેખૂલું કહ્યું કે ‘હું તારા વગર રહી શકતો નથી.’ ત્રણે તેણે ફ્કત મશ્કરીમાંજ કહ્યું હોય તેમ ગણી તેને ઉરાડી દેવા ફેની હસતાં હસતાં બોલી કે ‘તમે મારા વગર રહી શકતા નથી એ ખરે ખરૂં યા ભરેલું છે; કારણ કે તમને મારી પડે માલૂમ છે કે મારી ઢાણીની નોકરી ખજાવવી, ને તમારી સેવા ઉદ્માવવી એ બે કં સાથે ખન્ને નહિ.’ ફેનીનું માનવું ભલ ભરેલું છે એવું સમજાવવા તથા ખાતરી કરવામિ,ફોલિંગ્સનીએ પ્રયત્ન કર્યો અને સાગન ખાધા કે ‘ન્યાંસુધી મારી પાસે પૈસા છે. ત્યાંસુધી તને સુખ ખાપવાને હું જરાએ પાછો નહિ પડું,’ ફેનીએ કહ્યું ‘સાહેબ ! જે બાબત હું ખરૂં કે