પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
માબાપ તેવાં છોકરા

માબાપ તેવા હેકર એવાં ૨૧ નોટ તેને માલૂમ પડયાં. આ સઘળો વખત ફ્રેની કંઈપણ શુક ઞાણ્યા વગર છોકરા માટે ગાયતની ચોપડી ખોળતી હતી, જેસીએ કરડાકીથી તેને કહ્યું કે પ્રેમ ક્ની, ફિલિય ફોલ્ડિંગ્સ ખીએ । ચોપડી તને માપીછેકે ખરેખર એ ચોપડી તો ઘણીજ મમૂલ્ય જણા બેશક એ તને માપવાનું કંઈ ખાસ કારણ હશેજ !' ફેની આ ઋણધારેલા ભાષણથી રાતીમાતી થઈ ગઈ અને મિ. ફોલિંગ્સબીને ષમાંથી મુક્ત કરવા શું કહેવું તે વિશે તેના મનમાં ઢચુપચુ થવા લાગ્યું. આખરે તેણે કહ્યું કે તેણે એ ચોપડી મને આપી દીધી નથી; એનો મને કુક્ત મનન કરવા - પીછે અને હું તરતજ પાછી માપવાનીધું.’ જેસીએ મશ્કરીમાં કહ્યું કે ‘ત્યારે પ્રથમ મનેજ વાંચવા માપ, મિ. ફૉલિંગ્સખીએ જેવી રીતે તને માપી તેવી રીતે મને પણ તે ખૂશીનો સાથે સ્મા- પહેજ, (ચોપડી પોતાના હાથમાં મજબૂત ઝાલી રાખીને બોલી) ખીજા માણસોની માફક મને પણ હવે વાંચવાનો શોખ લાગ્યોછે.’ કુંતી વધારે ખીજવાઇને બોલી કંમ, ફોલિંગ્સમી તને તે વાંચવાને આપશે. હમણાં એમણે મને સેાંપી છે તેથી મારે સહીસલામત તેમને તે પાછી ાપવી જોઇએ, લાવો, ચોપડી છોડો,’ જસીએ કહ્યું ‘ખરેખરે ! સહીસલામત તમારે પાછી ખાપવી છે ! મને એ માબત બિલકુલ શક નથી!' આટલું વારેવારે કહીને તે ચોપડી જ- મીનપર ખંખેરવા મંડી, તેથી અંદરનાં બધાં નોટ જમીનપર પડ્યાં અને મામતેમ ઉંડવા માંડ્યાં. પછી તેણે પોતાની ઘેાણીને કહ્યું કે ‘ઘણીજ દિલગિરીની વાતચ્છે મિસિસ ચેત્રીયટ, કે તમે આવી સુંદર ચોપડી જોઈ શકતાં નથી ! ભાખી ચોપડી નોટોથીજ ભરેલી છે. પરંતુ હું આશા રાખુછું કે મિસિસ હન્ગરફોર્ડ કાંઈ માંધળાં નથી ! આ વખતે મિસિસ હગરફોર્ડ અંદર આવી. તે મા જો સ્તબ્ધ થઈ ઉભી રહી, જેસી પોતાની વરબુદ્ધિની ફતેહ જોઈ ખૂ- શખન્નીમાં ઉભી હતી. કેવીનું મે લેવાઈ ગયું હતું, તથાપિ નિર- પરાષી માણસ જેવી શાન્તિ રાખેછે તેવીજ શાન્તિ રાખી તે ઉભી, શંકરએ તેની આસપાસ વિંટલા વર્ષોાં એટલામાં મિસિસ