પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકરાં ભડ ચેવિયટ કહેવા લાગી કે આ શું ાલે છે ? જેસી મા શી ગડ- છે તે કોઈ મને નિહ કહો ? તું શેની વાત કરેછે?’ જેસીએ મલકાતે મોઢે કહ્યું, ‘શેઠાણી, હું એક ઘણીજ નેટોથી ભરેલી કી- મતી ચોપડીની વાત કહું ! ફની કહેછે કે તે ચોપડી મિ, ફોલિ- સમીએ એને મનન કરવા માપી, અને તે તેને પાછી ભાપ વાને એક કાગળમાં તે વીંટતી હતી, તેટલામાં ભોગજોકે તે ચોપડી મેં લઈને હલાવી. NY મિસિસ હગરફોર્ડ પોતાના દીકરા ગુસ્તાવસને કહ્યું કે એ સઘળાં નોટ તું ભેગાં કરીલે કેની વિશે જેટલું મેં જાણ્યું છે તેટ- લાથી મને ખાતરી છે કે જે જે તે કહેછે તે ખરૂંજ હોયછે, જ્યું રથી તે મારી પાસે રહીછે ત્યારથી એક ભુજ ખાખતમાં પણ તે હું બોલી નથી;તૈપરથી મારે તે કહે તેનાપર પૂર્ણ આધાર રાખ વાનો છે,’ તરતજ સઘળાં છોકરાંઓએ સાથેથી કહ્યું ‘હા, બા ! તમે એનાપર પૂર્ણ સ્માધાર રાખજો,’ મિસિસ હન્ગરફોર્ડે ફેનીને કહ્યું ફેની, તું મારી સાથે ચાલ, અગર જો કે તું જે કહીસ તે સંતોષ- ફ્રારેજ હશે, તથાપિ તારે જે ખુલાસા કરવાનો હોય તે આ સધળાંની વચ્ચે કરવાની જરૂરૂ નથી.' જેસીની પટ્ટિથી દૂર જવાને કેની ઘણી ખૂશી હતી તેથી પોતાપર મૂકેલા વિશ્વાસ તયા કપાને માટે મિસિસ ઉન્ગરફોર્ડનો ઘણો ઉપકાર માન્યો, પરંતુ જ્યારે ખૂલાસો કરવાનો વખત આવ્યો ત્યારે તે ઘણા ગભરાટમાં પડી. કારણ કે એથી મિ. ફોલિંગ્સી અને તેની કાકી વચ્ચે લહ ઉત્પન થવાની તેને ધાસ્તી હતી. તેનો વાંક બતાવ્યા વગર પોતાન નિર્દેષ શી રીતે ઠરાવથી તેની તેને ગમ પડી નહિ. તેને મા ૧- ખતે ‘સુડી વચ્ચે સાપારી' જેવું હતું. ફ્રેની બોલવાનું શરૂ કરશે એવી આશા રાખી થોડીક મિનિટ સુધી રાહ જોઈ મિસિસ હુ- ગરફોર્ડ શું ફેની, શરમાય છે. કેમ ? રડેછે શું કરવા ? કેમ કંઈ ખોલતી નથી ? તને મારી તરફથી ન્યાય મળવાની શું ખાત્રી નથી! તેમ તું શું એમ ધારેછે કે તારે માથે કોઈ પણ તરેહનું કલંક મા વતું હોય તો હું તારૂં રક્ષણ નહિ કરૂં ! મારા ભત્રિજાપર તહોમત