પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરા છે એ વાત ખરી; પણ જ્યારથી મારાં છોકરાં તારા હાથ નીચે સોંપ્યા છે ત્યારથી તે વ્હેમની જે સંભાળ લીધી છે તેને માટે હું તારી ઞાભારી છું. તેથી જો તારે મા કાલીંગ્સની માટે કંઈ પણ ફરિયાદ કરવાની હોય તો તે ખૂલાસાથી કહી હૈં,’ ફ્રેની બોલી શેડ઼ાણું: સાહેબ ! તમારી મારા પ્રત્યેની મમતાને માટે હું માભા રી છું. ખરેખર, કંઇને માટે ફરિયાદ કરવાની મને ખિલકુલે ઇચ્છા નથી.મને સ્મુખી દુનિયાનું રાજ્ય મળે તોપણ હું તમારી અને તમારા બત્રિાની વચ્ચે અણબનાવ ઉત્પન્ન કરનાર નથી. (ડસકાં ખાતે ખાતે કહેવા લાગી) તેમ કરવા કરતાં મારે તમારૂં કુટુંબ તર્- તજ છોડવું એ મને સૌથી ઉત્તમ લાગેછે, ખરે મારે તેમજ કરવું જોઇએ,’ શેઠાણીએ કહ્યું ‘હુ ફેની મારે જે જે પુંછે. તેનો ખૂલાસા કર્યા વગર તું મારે ત્યાંથી જાય એ ઠીક નહિ; કારણકે જો તું એમ કરીશ તો તારૂં માન અપમાન જેસીના હાથમાં રહેશે.' ખરેખરા ભયથી પાંદડાના માફક થરથરતાં ફેની બોલી ઇશ્વર એવું ન કરે! શૈડાણી ! હું તમને વિનંતિ કરૂંછું કે મારાપર કૃપા કરીને આ ચોપડી તથા નાટો મિ. ફ્રોલીંગ્સબીને પાછાં આપો, તથા મા કાગળ પણ તેને પાયાડશો. હું આા કાગળ તે ચાપડી સાથે વીંટતી હતી. તેટલામાં જસી માવી અને મેં કદી નહિ જોયેલાં તે બેનીટ તેણે ચોપડીમાં જાય, આ નોટ મારે જે કંઈ જવાખ દેવાનો છે તેમાં ફેરફાર કરાવી શકે તેમ નથી, તેથી જો તમે કહેતાં હા તો પ્રથમ લખેલોજ કાગળ હું તમને માપું, ૧૫ પછી તે કાગળ તથા નોટવાળી ચોપડી મિસિસ હુન્ગરફોર્ડ પોતાના ભત્રિજા મિ, ફૉલીંગ્સમીને મળીને તરતજ તેના હાથમાં મૂકી, ત્યારે તે ઘણો વિસ્મય પામ્યો, ચોપડી જેસીની નજરે શી રીતે પડી તથા કેનીપર તે કેવાં તહોમત મૂકવાની હતી તે સંબંધી સર્વ હકીકત તેની કાકીએ તેને કહી, અને વળી કહ્યું કે ફેની મારી તથા તમારી વચ્ચે કલહ થવાની ધાસ્તી રાખે છે તેથી જે ખૂલાસા જોઇએ. તે ખૂલાસે ઘણી સમજાવ્યા છતાં તેણે મને સ્થાપ્યો નથી; પણ હું ધારૂંછું કે તે નિદોષજ હશે.' મિ. ફ઼્રૉલિંગ્સ