પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
માબાપ તેવાં છોકરા.

માખાપ તેવાં છોકરાઁ. ખીએ કહ્યું ‘મારે તમે આ કાગળ જોષો નથી ? એણે પોતાના મનીજ નિર્ણય કર્યો હોય એમ લાગે છે. વાહ! ઘણીજ સારી છોડી છે! તમે મારે માટે ગમે તે ધારો તોપણ એણે જે લખ્યુંછે તે મારે તમને ખતાવવું જોઇએ. તૈપરથી હું કેટલો ઠપકાપાત્ર છું તથા તમે એનાપર જે વિશ્વાસ રાખાણે તે વિશ્વાસને તે કેટલીબધી લાયક છે. તે તમને સહેજ માલૂમ પડશે માટલું કહી તેણે તે કાગળ મિસિસ હગરફોર્ડના હાથમાં મૂકો, અને તેણે તે વાંચ્યો, તેમાં નીચે પ્રમાણે લખેલું હતું:- ‘‘સાહેબજી—તમે જે ચોપડી મારા માટે મૂકી હતી તે હું ખા સાથે પાછી મોકુલુંછું, કારણ કે અંની અંદર ગમે તે હશે તે, થોડી વારપર મારે તમારે જે વાચિત થઇ હતી તે સંબંધીના મારા વિચાર ફેરવી શકવાનું નથી. હું માશા રાખુયું કે હવે પછી તે પ્રમાણે તમ મારે માટે એકે શબ્દ પણ નહિ બોલો, સારેખ! વિચાર કરો કે હું એક ગરીબ અનાભિત ગેડીયું, થોડા વખતથી તમે મારી સાથે જેવી વર્તણુંકે વરંવા લાગ્યા છો તેજ પ્રમાણે હવે પછી વર્ષો તો મારે દિલગીરીની સાથે મારાં મિત્ર અને રક્ષક મિસિસ ગ રફોર્ડનું ઘર તજવાની જરૂર પડશે, એવાં મારા મિત્ર મને કયાંથી મળશે ! મારો પિતા બિચારો ધર્મશાળામાં રહેછે, અને માં સુધી તેનાં એકરાં એના ગૂજરાન પોગ્ય રળીને પેદા ન કરે ત્યાં સૂધી એ સાંજ રહેશે. સાહેબજી! એમ નહિ ધારતા કે મા વાત હું તમારા મનમાં યા ઉપજાવવાને મને મદદ માગવાને માટે જણાવું છું. જ્યાં સુધી તમારા સ્માાજ વિચાર તથા રીતભાત રહેશે ત્યાં સુધી હું અગર મારા પિતા તમે ગમે તે સ્થાપવાનું ક્ર- હૈો તેમાંથી એક લાલ પાઈ પણ લેવાનું કબૂલ નહિ કરીએ, મ- હેરખાન સાહેબ! મારાપર ઘ્યા રાખો, અને જેમને તમે Aણ કરી શકવાના નથી તેમને નાહક દુઃખ ઉત્પન્ન ના કરો. તમારી માત્તાંફિત સેવક, કેની ફ્રે ફલાંડ '