પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં ોકરાં, મિસિસ હુન્ગફોર્ડ સ્મા કાગળ વાંચો રહી કે તરતજ મિક ફોલ્ડિંગ્સમીએ પોતાનો ધંટ વગાડ્યો, અને પોતાના ઘોડા તયારે કરવાનો ચાકરને હુકમ આપ્યો. તે બાપો હું હમણુજ મંત્રથી જાગૃયું, તેથી કેનીને તમારૂં ઘર છોડવાની જરૂર નહિ પડે, ખ નટ તમે તમારી પાસેજ રાખો તેણે લખ્યુંછે કે ‘મારો બાપ ઘણા દુઃખમાં છે,’ અને હવેથી હું કંઈ સારા વિચારપર ચડવા લા- ગ્યો હોશેં એમ મને માલૂમ પડેછે; તેથી તે મારી મદ્ ધિક્કારી કાશે નહિ, પૈસા જ્યારે અને જેવી રીતે તમને ઠીક લાગે ત્યારે મને તેવી રીતે એને માળે, મને ખાતરી છે કે મારૂ ૧૦૫૦ નો ઉપયોગ આથો સારો કરી શકતું નહિ. હું પરેશ્વર પાસે માત્રુછું કે હવેથી તે મારા પૈસાનો કંઈપણ ખોટો ઉપયોગ કરાવે નહિ. માટલું કહી મિ ફોલિંગ્સમી શહેર તરફ ચાલી ની કળ્યો, તેની કાકીએ ધાર્યું કે તેણે નિષ્કપટપણું તથા ઉદારતા ખ તાવી પોતાના ગુન્હાને માટે કેટલોક પશ્ચાતાપ કો એ ઠીક થયુંછે. મિસિસ હગરફોર્ડને ફ્રેની શો ખુલાશો ચ્યાપેછે તે સાંભળ વાની રાહ જોતી જેસી દુષ્ટબુધિંથી મધીરાઇ રાખી ઉભી હતી, પરન્તુ જ્યારે તેણે માત્રીને ફેનીનાં હદપારે વખાણ ક ત્યારે તેને કેટલો બધો સ્માર્ય પેદા થયો હશે ? તથા તે કેટલી નાઉમેદ થઈ હશે? તેનો વાંચનારેજ ખ્યાલ કરવો. નાના ગુસ્ટાવસે પોતાના હાથ ોડીને કહ્યું 'માજી, તમે એને માટે એવું ધારોને તે સાંભળી હું ઘણોજ ખૂશી થઈ ગયોછું, કારણ કે અમે સધળાં અને એવીજ ધારીએ છીએ. જો એ દોષિત થઈને ઘરમાંથી ગઈ હોત તો હું ધણોજ દિલગીર થાત, મિસિસ હુગરફાર્ડે કહ્યું એ બાબતની તારે કંઈ પણ ચિંતા રાખવી નહિ જ્યાં સુધી સ્મા ઘરમાં રહેવાની એની મરજી હશે ત્યાંસુધી હું એને કાઢવાની નથી, ખરૂં કારણ જાણ્યા સિવાય હું કોને મારા રક્ષણ નીચે લેતી નથી, તેમ તેને કાઢતી પણ નથી.' ચ્યા સાંભળી જેસી પોતાની જીભ કરડવા મંડી તથા મનની વાત મનમાં રહી ગઈ તેને માટે ખેહદ દિલગીર થી સાભાવિક રીતે તેનો ચહેરો ખૂબસુરત હતો O