લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
માબાપ તેવાં છોકરા.

'

માખાપ તેવાં છોકરા. તે અત્યારે કાળે શાહી સરખો થઈ ગયો, હષઁા અને પાપાયે તેને કુદર્પીકરી નાંખી, જે વખતે તે ઓરડામાં પૈઠી હતી તે વ- ખતે તેની મુખમુદ્રા જેટલી ફતેહથી ભરેલી હતી તેટલીજ ખકે તેથી પણ વધારે તે જ્યારે મિસિસ લિયટની સાથે પાછી ગઈ સારે કાળી શાહી સરખી થઈ ગઈ હતી. L પ્રકરણ ૯ મું. સોધી વર્તણૂકનો ગમેતેટલી મમતાથી ઉપયોગ કર્યા હોય તોપણ ઘણીવાર પ્રથમ તે ખોટું લગાડે છે; પરંતુ પાછળથી યાદાપક થાયછે. જેસી અને મિસિસ ચેત્રિયટ સાંથી ગય કે તરતજ એક નાની છોડીએ કહ્યું ‘‘મને પેલી મિસબેટસ્પર્શી (જેસી) ગમતી નથી; કારણ કે તે મને પૂછતી હતી કે ‘બરોબર પાયા વિનાનું ફળ માગ્યું. તે છતાં ફેનીએ તને ના આપ્યું તેટલા માટે તે અહિથી જાય તો તું ખૂશી થાય કે નહિ ?' પણ મા! ફ્રેની હમેશાં મા- પણા ઘરમાં રહે તો સારૂં.' સ્મા વાચિત વખતે એક પુરૂષ ત્યાં હતો તેણે એ છોડીની ઇચ્છાને બહુ પસંદ કરી. ચ્યા પુરૂષ મિ- સિમ ડુંગરફોર્ડનાં છોકરાંનો શિક્ષક ત્રિ, રેનોલ્ડસ હતો, કેટલાક વખતથી એના વિચારો ફેનીતી તરફ વળ્યા હતા. પ્રથમ તે એ તરૂણીની લાવણ્યતાથી મોહિત થયો હતો; પરંતુ જ્યારે તેને માલૂમ પડયું કે ભિ, ફોલિંગ્સમી એને ખહુ મહાયછે, ત્યારથી તે એની વર્નચુક ખરોખરે લક્ષમાં રાખતો, એણે એમ નિશ્ચય કર્યો હતો કે આ વાતમાં ખરૂં ખોટું શું છે તે જ્યાંસુધી માલૂમ ન પડે ત્યાંસુધી મારે કંઈ પણ બોલવું નહિં, પણ હવે ફેળીની મર્યાદા અને ડહાપણ તેના જાણવામાં આવ્યાથી તે પોતાનો પ્યાર એને દેખાડવાને આતુર થયો. આ પુરૂષ ઘણા સારા સ્વભાવનો તથા રૂડી ચલ- ચલગતનો હતો. એની ચંચળા અને બુદ્ધિ, એની સ્ત્રીને તથા કુટુંબને સ્વતંત્રતાનું સાચુ સુખ ભોગવાયે એવાં હતાં. મિસિસ હંગરફોર્ડ જોકે મગરૂર હતી. તથાપિ તે સ્વાથી ત-