પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે કે જે જે સદ્ગુણ, કુણ, રીતભાત,માળા ચેષ્ટા વિગેરે જાવે તેનું તુરત તે મનુકરણ કરેછે. તેમ કુમળુ ઝાડ જેમ વાળાએ તેમ વળે તે કહેવતાનુસાર તેઓના કુમળા મનપૂર્ જે જે વિચારી રીતભાત વીગેરે સાવવામાં આવે તે તે વિચારો તથા રીતભાતને તે સજ્જડ પડી છે, બતાવ્યા મગર જેવા પ્રમાણે વર્તવાની રઢ ધીમે ધીમે રેવનું સ્વરૂપ પકડેછે, અને આખરે મા ટેવો પોતાની અસર એવી તો સજ્જડ બેસારીદેછે કે મરણાન્તે પણ તે છૂટવી મુશ્કેલ પડૅછે, સા ધારણ કહેવત છે કે પડી ટેવ તેતો ટળે કેમ ઢાળી, ત્રાણ ને પ્રકૃતિ એ સાથે જવાનાં, માવી ટેવોને જન્મ આાપનાર માબાપજ હોયછે; ને તેથી માબાપ તેવાં છોકરાં થાય તેમાં કંઈ પણ નવાઈ નથી. તેટલા માટે પોતાનાં સન્તાનોને સારા દાખલા વડે સારી કેલવણી સ્થાપવી તથા તેમને અચપણમાંથી સારે રસ્તે ચઢાવવાં એ માખાપોનું મા દુનિયામાં પ્રથમ કામછે,દુનિયામાં તેમને માથે તેનો ઈધરી જી- મો છે. એમ કહીએ તો ચાલે. ખાપણે સંસારમાં જોઇશું તો ઘણાં સન્તાનો દુરાચારી, દૃભેંસની, કપટી, નિર્દય, લુચ્ચા, ખટપટીમાં, માણિક, કુર્સપી તથા લઢવાડીમ્મા નિકળેછે. શિવાય કેટલાંક કુર- જંદો સદાચરણી, સદ્ગુણી, માયાળુ, પ્રમાણિક, સંપીને વર્તનારા ત- થા દયાળુ દીસી આાવશે, ચ્યામ થવાનું ખરૂં કારણ જો સ્માપણે અ વલોકીશું તો માતાપિતાના ગુણો શિવાય બીજું કાંઈ માલૂમ પડશે નહીં, ઘણી જગોએ એમ ખનેછે કે માખાપો અને સન્તાનોના ગુ ણોમાં ઘણો અતર હોયછે; પરન્તુ તે અન્તરનું મૂલ કારેણ મા- બાપની અચ્ચાંને કેળવવાની રીતિજ હોયછે. જેવી માતા પિતાની પોતાનાં બાલકોને કેળવવાની પદ્ધતિ તથા તેના મગજમાં સારૂં નરસુ ઠસાવવાની તેએાની રીતિ તે પ્રમાણે બાલકોમાં ગુણ દોષ ઉ- પન્ન થાયછે, જેથી માખાપની નીતિ રીતિ તેવીજ તેમનાં સતા- નોની પણ નીતિ રીતિ એ બાબત સ્માપણું વિસારી ન દેએ તથા- પિમાતા પિતાની પોતાના ખાલકોની કેલવણીની રીતિપુર પણ ઘણો માધાર રહેછે. ઘણાં માતપિતા ઋજાણપણે પોતાનાં ખાલકો ને રાચરણી નહીંતો ખરાખ સ્વભાવનાં અનાવેછે, તેનો દાખ