માબાપ તેવાં છોકરાં માંડ છે, તે દિવસે અમે સઘળાં એમના મુકામ ઉપર મળ વાનાં છીએ, ઋહા ! એ દિવસ કેવો રળિયામણો થઈ પડશે !! હવે જેમ્સ ખાટલા વખતધી શું કરેછે તે જોઈએ, તેના શું ત્રિ, લેગહોર્ન સાથે તે કેવી રીતે વર્તેછે તેનું હવે સ્માપણે અવલોકન કરીએ. અઢાર મહિના જેમ્સ પોતાના શેડ પાસે રહ્યો તેટલા વખતમાં એના વિશે કંઇપણ ફરિયાદ કરવાને ને કારણુ મળ્યું નહોતું. એ યુવાનીએ શેઠનું કામ તે પોતાનુંજ ગણતો; તેથી તે તેના સંપૂર્ણ બરેસાને પાત્ર થો હતો. મિ. ક્લંગહોર્ન સાથે સલાહ સં૫થી ૧- તેવું એ કાંઈ નાનીસૂની વાત નહોતી; કારણકે કોઇપણ ભાખતમાં અવો વિહ્ પડે તે એન ગમતું નહિ, પરંતુ ભોગાગે નીચેની આપતને લીધે તેને જેમ્સ ઉપરથી કેટલોક વખત તદ્દન વિરૂ શ્વાસ ઉડી ગયો. એક સાંજે લગભગ અંધારું થવા આખ્યું હતું અને જેમ્સ દાન ખેંધ કરવાની તૈયારીમાં હતો;તેટલામાં વિચિત્ર દેખાવનો અને મોટાં મોટાં ગજવાવાળો ડગલો પહેરેલો એક ધણો જાડો માણસ ૬- કાનમાં આવ્યો. તે જમ્સની સામેના પૈસા ગણી લેવાના પાટિયાપર ટેકો દઈ ઉભો રહોને બોલ્યા ચા યાત્રિના ટગર ટગર એનાસામું જોવા લાગ્યો, પાઢિાપર પડેલા પૈસા જેમ્સે ઉપાડી લેઈ ગલ્લામાં નાંખ્યા તે જઈ પેલા માણસે હસીને એમ બતાવ્યું કે‘એ વાત મારી અજાણમાં નથી.’ ચહેરા ઉપરથી એ દuખોર તથા કંઈક રમુજી જણાતો હતો; તેમાં પણ રમુજ કૃત્રિમ અને દગલબાજીસ્વાભાવિક દેખાતી હતી. જમ્મે તેને પૂછ્યું કે તમારે શું જોઇએ છીએ ? તે બોલ્યો કે એક પ્યાલો ખાન્ડો મને પામ્યા અને તમારા ડને બોલાવો, જમ્સ ઉપ ત્તર દીવા મારા શેડ ધેર નથી અને અમે બ્રાન્ડી વેચતા નથી; રસ્તે જતાં પણે એક દુકાન આÈછે ત્યાં તમને સારો બ્રાન્ડી મળ- શે,’ આ ઉત્તરથી જાણે પોતાને ગુસ્સો ચડ્યો હોય અને તેથી જેસને ધમકાવતો હોય તે પ્રમાણે પેલો માણસ બોક્ષ્પો કે ‘તે તારા મા- ખા જન્મારામાં ચાખ્યો પણ હું હોય એવો સારો પ્લાન્ડી ક્યાંથી