પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા બૅંકર શેઠ પણ ઠેકાણે આવશે. અંત્યે સત્યનોજ જય થશે. મિ. કૅલેગહોન તેને કહ્યું, ‘મારા કહ્યા પ્રમાણે સધની બીંદડીએ તે મોકલીછે અને તૈનાં ભરતિયાં તૈયાર કરે છે તેમાં કાંઈ ભૂલતો તો નથી! તું શું શું કરેછે તે તને માલૂમ તો હÃ×, પ્રમાણિકપણું એજ ઉત્તમ મા એક એ તારા પિતાની કહેવત પ્રમાણે શા માટે તું મારી સાથે ખૂલ દિલથી વર્તતો નથી. એડમિરલટીસી અને બીજા દાણચોરની સા- મની જે સલાહ કાલે તે મને સ્માપી તેમાં તારો ગુઘઉદ્દેશ શો છે તે તું મને કેમ ખૂઠ્ઠો કહી દેતો નથી!' જેમ્સે જવાખ દીધો કે ‘સા- હેબજી! મારો કંઈ પણ અઘઉદ્દેશ નથી. તેમ ઘઉદ્દેશથી તમે શું કહેવા માગોછો તે પણ હું સમજી શકતો નથી. જો હું તમારા લાભ કરતાં મારાજ લાભ ઉપર નજર રાખું તો મારામાં જેટલી દંત હોય તેટલી ક્તિ દાણચોરનો તમારી સાથે સંબંધ વધારે ગાઢ કર!- વામાં વાપરૂં, સ્માજ સવારે એ એડમિરલે એક કાગળ મને મોકો હતો, તેમાં મારી દોસ્તી બાંધવાનું તેણે લખ્યું હતું તથા તે સાથે ૨૧૦૦)ની નોટ મોકલી હતી,પરંતુ મેં તે કાગળ તથા નોટ બંને પાછો મોકલ્યાં છે, જેમ્સે સ્મા હકીકત એવા શુદ્ધ અંતઃકરણથી કહી કે તેના શેડને તે માનવી પડી, ખૂહ્લાદીલથી તથા નિખાલસપણાથી જેમ્સે જે કહ્યું તે સાં- ભળી મિ. કૅલેંગહોર્ન સંતોષ પામ્યો, અને શાંત થઈ ખોલ્યો કે ‘જન્સ. હું તારી ક્ષમા માથુછું, તારૂં કરેલું મેં ઊંધું માની લીધું, કાલ રાત્રે તે મન જે સલાહ માપી તેમાં તું પ્રપંચ નહોતો રમતો એ વિશેની મારી ખાત્રી થઈ. મારો દીકરોની સુખમુદ્રા જોઇને હું એમ આડે માર્ગે દોરાયો હતો, મેં એમજ ધાર્યું કે સલાહ ાપવામાં મારા કરતાં તે છોડી તરકે તારી નજર વધારે હતી. પરન્તુ જો તેમ હોય તો તે મને ખૂલેખૂલ્લું કયારનુંએ કહ્યું હોત.' પોતે ઍડ- ભીરલ ટીપ્સી અને દાણચોરના સંબંધી જે સલાહ માપી હતી તે સલાહ સિ, ફ્લેગહોર્નને લાગુ ન પડતાં મિસ ક્લંગહોનને શી રીતે લાગુ પડી તે ખોળી કાઢવાને જેમ્સ ગૂંચવણમાં પડો, તેથી વ ધારે ખૂલાસો સાંભળવાની માકાંતાથી તે છાનોમાનો બેસી રહ્યો.