લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
માબાપ તેવાં છોકરા

માખાપ તેવાં છોકરાં, ૨૫ સિ. કોંગહેૉને કહ્યું કે સ્મારે તને માલૂમ નથી કે જેટલી દોલત હું મારી દીકરીને માટે મૂકી જાળ તેના કરતાં ઘણી વધારે દોલત એડમિરલ ટીપ્સી તેના ભત્રિજા ભિ, રેઈક્રસ માટે મૂકી જાય એમ છે ! કાલ રાત્રે એને તે જે પોશાક પહેરેલા જોયો તે પ્રમાણે પહેરી કરવાનો એ એક તુરંગ છે, તથા જે દાણચોરીથી એણે આટલો પૈસા પૈદા કાછે તે દાણચોરી કરવાનો અને શોખ છે. ખરી રીતે જોતાં તે ઘણો પૈડાદાર વૃદ્ધુ માણસ છે. તેણે મારી દીકરી તેના ભત્રિજા ધરે પરણાવવાનું મળ્યું છે, તે છોકરો ઘણો ાલાક છે; અને માજ સાંજરે અત્રે આવવાના છે. હું ધાર્યું કે તું હવે મારૂં કહેવું સમજવા લાગ્યોદ્યું. માટે એના વિષે મારી દીકરીના મનમાં કાંઈ ખોટો વિચાર એસારીશ નહિ. હું સ્માજીજી કરી કહુંછું કે દાણ- ચારી સંબંધી એક શબ્દ પણ તેને કહીશ નહિ.’ જન્મે કહ્યું ‘ત મારા કહેવા પ્રમાણેજ હું વિત’ પણ સ્માટલું કહેતાં કહેતાં તો તેનો અવાજ બદલાઈ ગયો અને ચહેરોક્કો પડી ગયો, મા ફેરફાર તેના શકે પણ જોવો. જ્યારે યુવાન ઈકસ અને તેનો તવંગર દાણચોર કાકો અને મળવાને માવ્યા ત્યારે મિસ ક્લંગહોન તેમને માટે ઘણો તિરસ્કાર બતાવ્યો. ઞાથી તેનો પિતા મિ. ક્લેગહાને ધણો પાડાઈ ગો અને ગુસ્સામાં ને ગુસ્સામાં બોપો કે તું જેમ્સ કેકલાંડ સાથે પ્યારમાં પડીકું; પણ એ છોકરો દગાખોર તથા દુષ્ટ છે; અને જે ત્રણ દિવસની અંદર તું મારા પસં; કરેલા માણસ સાથે લગ્ન નહિ કરે તો હું તને મારા ધરમાંથી કાઢી મૂકીશ.’ માના ઉત્તરમાં છો ડીએ કહ્યું કે જેમ્સ સ્મા બાબતમાં નિર્દોષ છે. તેણે કોઈ પણ દિ- વસ પરીક્ષ યા પ્રત્યક્ષ રીતે મારી પ્રીતિ સંપાદન કરવા કંઈ પણ કહ્યું નથી; તેમ મિ. રેઈકસ માટે મારા મનમાં ખોટો વિચાર સા- વવા એકે શબ્દ પણ કહ્યો નથી.’ પરન્તુ મા સધળું કહેવું આટા લૂણૅ ગયું. આ પ્રસંગે નિ, લેગહૉર્નનો નીચા ઊંચા દરજ્જાનો વિ ચાર પોતાની છોડી તથા પોતાના સુનામની બાબતમાં સતેજ થો તેણે એ બંનેને કૃતજ્ઞ તથા મેગ્મદબ ધાયો. ગુસ્સાથી તે ઓરડામાં ખામ તેમ કરતો હતો ત્યારે એમ