પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં નકરાં. રહેતી હતી. તેને ત્યાં થોડા દોવસ ગાળવા જણાવ્યું. જન્મ તેને ધ ણોજ મનગમતો માલમ પડયો હતો તે વાત તેનાથી ના કહેવા નહિ, પરંતુ તેની સાથે આ પણ જાહેર કર્યું કે એ છોકરા સાથે પરણવાનું મારા મનમાં કંઈ માન્યું નહોતું; કારણ તે (જેમ્સ) મને હાય છે એવું એકે ચિહું અત્યાર સુધી તેણે બતાવ્યું નથી. ત્રિ, ફ્લેગઢૉર્નનું મન ચ્યાકુળમાકુળ થઈ ગયું હતું, પરન્તુ જસને કા ઢવાનો વિચાર ફેરવી શકાય તેમ નહોતું. જ્યારે જમ્સ તેની એર- ડીમાં રજા લેવા ગયો ત્યારે તે બોલ્યો કે ‘શું તુ ખરેખાત જાણે! તેં તારી પેલી ગાંસડી એક મૂર્ખ માણસની માર્ક બાંધી છે, લાવ હું ઠીક કરી બાંધી આપું, વેગળે ઉભો રહે, ઘરે તું ચિત ય છે! વાહ! સ્મા બહુ દિલગિરી ભરેલી વાત છે! પરંતુ તારી બુદ્ધિ તને કહેતી હશે કે ખા વાત આ વાત (ઞા દરેક વખતે ખટકીને મ, કૅલેગઢોર્ન તમાકુની ચપટી ભરતો, પરન્તુ તેમ કરવાથી તે પોતાના ડૂતો ડાબી શકયો નહિ) આ વાત ખનવીજ જોઇએ. (આટલું કહેતા તેનીમાંખમાંથી ડળક ડળક આંસુ ટપકવા માંડ્યાં) ખરેખર મ કરવું એતો હસવા સરખું છે. મારા વખતમાં—મારી યુવાનીન વખતમાં ——ગમે તે માણસ પોતાના સુનિમથી જેમ પોતાનું જૂનુ મોજું કાઢી નાખે તેમ જાદો પડે, મને ખાતરી છે કે મારા શેઠે મા- રાથી જાદા પડતી વખતે ને આંસુ ઢાળ્યાં હત તો તે પોતાને દે- યાળામા થયેલા સમજતુ હું બીજા ગુમાસ્તા જેવોજ સારો હતો. તો તું જેટલો સારો છે તેટલો તો નહિંજ, પરન્તુ હવે તારા સારાપણાનો વિચાર કરવાનો વખત નથી. હવે આપણે મહિમાં કેમ ઉભા રહ્યા છીએ? જો કંઈ પણ કામ કરવાનું છે તો તે જેમ વહેલું થાય તેમ ઠીક, લાલ આપણે હાથ મેળવીએ.’ મિ, ક્લેગહાન જેમ્સના હાથમાં ૨૫૦૦) નું નોટ તથા લિવરપૂલતા એક પ્રખ્યાત વેપારીપર ભલામણનો ક્રાગળ મૂક્યો, જેમ્સ મિસ કૅલેગૉર્નની રજા લીધા સિવાય ચાો ગપો શ્રીસન્માનની એ ખોડને માટે એ એંડીએ તેને માટે હુલકો વિચાર બાંધ્યો નહિ. જમ્મના શૅઠે લી- વરપૂલની એક શ્રેષ્ઠ પેડીષર્ તેને ભલામણ પત્ર સ્મા હતો, સાં તેને ખમણો પગાર મળવાનો હતો. તેમ છતાં તે મન્મથ શહેર છોડી be...