આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
૧૧૫
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
ज ગભરામણ | બીકણ સ્વભાવ | સ્વાસ્થ્ય | ઊલટું વઢવું |
झ અસ્વસ્થતા | અવ્યવસ્થિત ઓરડો વા બેઠકો |
સુઘડતા | નજરે ચડે એવી રીતે નકામી વસ્તુઓનો સંગ્રહ |
(૨) સમયનો દુરુપયોગ અથવા ભટકવું
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क વિકાસક હેતુની ખામી |
રસ્તો સૂઝતો નથી | વિવિધ પ્રવૃતિઓ મૂકવી |
પ્રવૃત્તિ કરવા બેસાડવો |
ख આગળ વધવાની અનિચ્છા |
કામથી અતૃપ્તિ | સારું કામ અને સહેજ પ્રોત્સાહન |
ટીકા કરવી |
બહું જ સહેલું કામ | વધારે રસદાયક કામ સોંપવું |
તેનું તે ફરી ફરી કરાવવું | |
ग જવાબદારીનો અભાવ | બીજાઓએ કાળજી રાખી હોય |
જવાબદારી મૂકવી |
શિક્ષકે પોતે જવાબદારી લેવી |
घ તુલનાશક્તિની ખામી |
બીજાઓએ નિર્ણયો કર્યા હોય |
તુલના અને નિર્ણય કરાવવો |
શિક્ષક નિર્ણય આપે |
च સ્વરચિત યોજનાનો અભાવ |
બીજાઓએ યોજના કરી આપી હોય |
પોતે યોજના કરીને માર્ગ શોધવો |
શિક્ષક યોજના કરી આપે |