આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
૧૧૭
(૩) વારંવાર મદદની માગણી
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क પરાવલંબન | બીજાઓએ નિર્ણય કર્યો હોય |
આત્મ– નિર્ણય |
શિક્ષકે નિર્ણય કરી આપવો |
ख બિન– જવાબદારી |
બીજાઓએ સંભાળ રાખી હોય |
જવાબદારી | શિક્ષક જવાબદારી ઉપાડે |
ग પોતાનામાં અવિશ્વાસ |
નાસીપાસી | સંતોષકારક પ્રવૃત્તિ | વધારે નાસીપાસી ઉપજાવવી |
घ સ્વમાનની ખામી |
જાહેર ટીકા | અંગત પ્રોત્સાહન |
જાહેરમાં વધારે ટીકાઓ કરવી |
च આળસુપણું | અપૂરતું પોષણ | સારો ખોરાક |
અથાણાં, ઘેની પીણાં, સાકરદાળિયા સાકરલાકડી વગેરે |
માનસિક મંદાવસ્થા | પ્રવૃત્તિ | ગોંધી રાખવું. આળસું કહી ખીજવવો | |
અપૂરતો વ્યાયામ અપૂરતો આરામ આહારનિદ્રાની અનિયમિતતા |
યોગ્ય વ્યાયામ આરામ નિયમિતતા |
||
छ ક્રિયાશક્તિનો અભાવ |
બીજાઓએ કરી આપ્યું હોય નિર્બળ ક્રિયાશક્તિ |
જાતે કામ કરવા દેવું |
શિક્ષક કરી આપે |