આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
માબાપોને
(૪) મંદ પ્રગતિ
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क નાસીપાસ થશું એમ માનવું |
મળેલી નિષ્ફળતા | સંતોષકારક કામ |
વધારે નાસીપાસી ધીમો કહી ટોકવો |
ख આત્મવિશ્વાસની ખામી |
ટીકાઓ | પ્રોત્સાહન | બીજા સાથે સરખાવવું |
ग અધૂરી તૈયારી |
ઊંચે નંબરે ચડાવી દીધો હોય |
યોગ્ય નંબરે બેસાડવો |
લેસન આપવાં |
घ કામમાં મંદોત્સાહ | શિક્ષકપ્રેરિત | સ્વયંપ્રેરિત | શિક્ષકની પ્રેરણા |
च ક્રિયાશક્તિનો અભાવ |
જવાબદારી બીજા– ઓની હોય, |
જવાબદારી સોંપવી |
કરાવી લેવું |
ક્રિયાશક્તિની નબળાઈ |
આત્મ– નિર્ણય |
શિક્ષક નિર્ણય આપે | |
छ મહત્ત્વાકાંક્ષાનો અભાવ |
કામમાં કે કામ કરવામાં અસંતોષ |
સારું કામ અને પ્રોત્સાહન |
ઉત્સાહમાં ભંગ કરવો |
ज સોગિયાપણું | અહંતાપ્રધાન | બીજાઓની પરવા કરતાં શીખવવું |
ઉપદેશ આપવો |
झ બેધ્યાન | નીરસ કામ | કામનો ફેરફાર |
બેધ્યાન છે એવાં ટોણાં મારવાં |