આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
માબાપોને
| સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
| क પરિણામનો ભય(ચાલુ) |
નાપાસ થવું | પ્રગતિનો યોગ્ય આંક મૂકવો |
વધારે નાપાસ કરવો |
| ख જાત વિશે અવિશ્વાસ |
કામ સ્પષ્ટ રીતે દર્શાવાયું ન હોય |
પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન |
ટીકા; વ્યંગોક્તિ |
| વધારે ઊંચે નંબરે મૂક્યો હોય |
યોગ્ય સ્થાને મૂકવો |
ચડાવવો | |
| ग જેમ તેમ પતાવવાની ટેવ |
કારણ કે તેવું ચાલી ગયું હોય |
વ્યક્તિગત કામ સોંપવું |
આવા કામનાં વખાણ થતાં હોય |
| क કોપી કરવાની ટેવ |
અનુકરણ અને કોપી કરવી |
રચનાત્મક કામની યોજના |
કોપી કરીને ભણાવાનું ચાલું રાખવું |
| च જવાબ લાવવા માટે જ કામ કરવાની ટેવ |
હકીકતો જાણી લેવી એ જ કેળવણી એવી માન્યતા |
વિકાસક ઉદ્દેશ ધરવો |
માત્ર જવાબ તરફ જોઈને જ ખરા આપવા |
| छ સ્વમાનની ખામી |
કામ મોળું હોય | પ્રોત્સાહન | ઉતારી પાડનારી ટીકા |
| ज મોટું કામ કરવાનો શોખ |
સોંપેલું કામ ખૂબ સહેલું હોય |
પ્રોત્સાહન અઘરું અને વધારે રસ ઉપજાવે તેવું કામ સોંપવું |
છેતરપિંડી અશક્ય થાય તેવી મુશ્કેલી ઊભી કરવી |