આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
૧૨૧
(૬) આડાઈ અને ખિજાળપણું
| સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
| क ઈર્ષ્યા | અયોગ્ય નિર્ણયો ઘરની મંડળીને રસ પ્રેમ ન હોય |
બાળક તરફ મમતા બતાવવી |
નિંદા |
| ભાઈ, બહેન કે શાળાના સાથીઓ તરફ પક્ષ– પાત રખાતો હોય |
બીજાંના વખાણ | ||
| ख જરા જરામાં ઉશ્કેરાઈ જવું |
જાહેર ટીકા વાંક કાઢવો |
સહાનુભૂતિ પ્રોત્સાહન |
જાહેર નિંદા |
| ग તિરસ્કાર સાથે અનાદર |
વચ્ચે આવ્યા કરવું |
વચ્ચે ન આવવું |
સલાહ અને માર્ગદર્શન |
| ઉપરીપણું ચલાવવું | સ્વાતંત્ર્ય | ||
| घ દુખિયાપણું | વિસંવાદી ઘર બહારની મુશ્કેલીઓ મૈત્રીનો અભાવ |
કાળજી મમતા |
વ્યંગોક્તિ કડકાઈ |
| च નાડું પકડી રાખવું |
અતિ બળવાન ક્રિયાશક્તિ અતિ નિર્બળ ક્રિયાશક્તિ |
સ્વાનુભવ | ઉપરીપણું ચલાવવું |
| छ સ્વાર્થીપણું | પોતાપૂરતું સંભાળવાનું શીખવ્યું હોય ધાર્યું કરવા ટેવાયેલ |
બીજાઓનો વિચાર |
ખુશામત કરવી |
| ज એકાગ્રતા | મજબૂત ક્રિયાશક્તિ | એકાએક વચ્ચે ન પડવું વિનય |
ટકટકાટ |
| झ શંકાશીલપણું | અયોગ્ય ટીકાઓ | તટસ્થ વર્તાવ |
અવિચારી નિર્ણય |