રાજદ્વારી આખત'ના અથ ૧૮૧ બાપુ : એ ખરેાબર. તે એને માટે તે માણસે પેાતાના આદશ ને અનુકૂળ કામ કાઢી રાખવું જોઈ એ, અને એ આદર્શને જ અનુકૂળ એ બદલી શકાતું જાય એમ રાખવું જોઈએ. બાકી આ પ્રતિજ્ઞામાં ‘ રાજદ્વારી આબતમાં' શબ્દો છે એને અ સકુચિત ન કરશેા. એને અ તે સવિનયભગ એટલેા જ. દેવધર, ક્રુઝર રાજદ્વારી બાબતામાં ભાગ નથી લેતા ? છતાં એ લેાકેા આમાં ભાગ લેનારા છે ખરા ના? આપણે આ પ્રતિજ્ઞામાં એ અર્થમાં એ શબ્દ વાપર્યો છે કે આપણા કા કર્તા છૂપું કામ કરનારા ન હોય કે જેલ જવાના કામમાં ન રેાકાયેલા હાય. પછી સાંપ્રદાયિક કામ વિષે પૂછવામાં આવતાં કહ્યું : આસમાએ અને બ્રાહ્મસમાજીએ પ્રચારકાર્યમાં ભલે કામ કરે. પણ મદિરપ્રવેશમાં ભાગ ન લે. વળી ખ્રિસ્તીએ અને મુસલમાનેાની સામે શુદ્ધિની હિલચાલમાં પણ આપણા કા કર્તા ન પડી શકે. એ એ પ્રતિજ્ઞામાં છે ખરું. અનયાબહેન અને શકરલાલ આવી ગયાં. મિલેામાં દોઢ લાખ ગાંસડી પડી છે, પચાસ હાર ગાંસડી વેપારીએતે ત્યાં પડી છે, જાપાનના માત્ર આવીને ખડકાયે જ જાય છે, અને મિલેાતે બંધ થવાના વખત આવી રહ્યો છે. પહેલી એપ્રિલે કટાકટી ( crisis ) આવશે, એમ કહેવાય છે. બાપુ કહેઃ ગમે તે કરેા પણ મજૂરને નિરાધાર દશામાં ન મૂકશે.. મિલેા ન હેાય તે! અમે ભૂખે મરીએ એ મજૂરની દશા ન હેાવી બેઈ એ. હું જાણું છું કે એને કાંતવાનું ન આપી શકાય, ન વણવાનું આપી શકાય. એને માટે કામની ોધ કરવી જોઈએ. અહી એકે! હું તમને બહુ દેરી ન શકુ. મે તે! મારે અભિપ્રાય બતાવ્યેા. આજે સવારે છગનલાલ જોષીને માટે બાપુને વિષય જડી ગયે! હતા. એ કહેઃ અક્ષર હજી સુધરતા નથી. ઘેાડી ઘેાડી મહેનત ૨૦-૨-'૩૨ કરું છું. અને જવાબ દેતાં બાપુ કહે: ઘેાડી મહેનત કેમ ચાલશે?તમારી સજા કેટલી છે ? જેટલું લેવાય તેટલું લઈ લે. મારે તે પાંચ વરસ રહેવાનું છે, પણ તમે પાછા અહીં નહી આવી શકે!. મારે પાંચ વરસ રહેવાનું છે કારણ હું હારને એળખું છું, હાર મને એળખે છે. હાર જાણે છે કે હું બહાર નીકળુ તે લેાકેા તેા મતે સાંભળવાના જ છે. તે લેાકા ન સાંભળે તે હિરજનકામમાં પણ શેના સાંભળવાના હતા ? પણ હું તે વિશ્વાસી અને આશાવાદી રહ્યો. કામ ઉપાડ્યું ત્યારે મનમાં હતું કે આમાં બહુ અડચણ ન આવે અને ઝપાટા-
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૮૧
દેખાવ