લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
 
૧૯૪
 

૧૯૪ સત્યરૂપ કાળ ફાફને જ સફળતા આપે છે કહ્યું છે એ કાળ પણ સત્ય જ. એ અનેકને! ક્ષય કરે છે ત્યારે એક સિદ્દ થઈ તે નીકળે છે. અરે, સ્થૂલ પરીક્ષાએ જ લેાની. પરીક્ષામાં હજારા છાકરાએ માંથી એક પહેલે નબરે આવે છે. એટલે બીજાનેા તા સહાર જ થાય છે ના? એટલે સત્યરૂપ કાળ અનેક પ્રયત્ન કરનારાઓને સહાર કરે છે, અને કાકને સફળતા આપે છે. તેથી આપણે પ્રયત્ન કેમ છેાડીએ ? મેરી આરે પેાતાને વિષે એક વાકય લખેલું કે મારી માએ મને શીખવ્યું હતું કે કૈાની ખેાડ જોવાને બદલે ગુણેા જ જોઈ એ, ૨૭-૨-૨૨ પૂનમચંદ રાંકાના ઉપવાસ વિષે ઘેાડા દહાડા ઉપર સી. પી.ના હામ મેમ્બરને તાર કર્યાં હતા. તે સરકારે ન મેાકલ્યા. ત્યાર પછી જાજા ને તાર કર્યાં. એમાં એને સલાહ આપી કે પૂનમચંદને મળીને એની પાસે ઉપવાસ છેાડાવે. એણે ઉપવાસ કર્યાં છે એવી ખબર મળવા ઉપર આ સલાહ અંધાયેલી હતી. આ તાર પણુ સરકારે મેાકલવાની ના પાડી છે, એવા ખબર કંટેલી આપી ગયા. અ, બ, ક વર્ગના બધા ભેદો રદ કરાવવાને માટે આ ખબર મે બાપુને મેડા આપ્યા. તેમાં પણ જરા અધીરા થયા અને કહ્યું કે વહેલા ખબર આપ્યા હોત તેા આજે જ કાગળ જાત ના. આ તે પાઠ્ઠું લડવું પડવાનું છે. વલ્લભભાઈ ગભરાયા, પણ શું થાય ? બાપુએ સરકારને કાગળ લખવાને નિશ્ચય કર્યાં. છગનલાલને આંબા યાર્ડ માં આવવાની છૂટ આવી ગઈ. દૂરબીન બતાવવાને માટે આકાશશાસ્ત્રીઓને સંધ્યા પછી આવવાની વિનંતી કરી હતી, તે ન સ્વીકારાઈ. એ લેાકેાએ ઍક્સિના વખત દરમ્યાન આવવું જોઈ એ એ ભાવ હતા એમ માનીને બાપુએ બીજો કાગળ લખ્યા છે. વલ્લભભાઈ તે આના ઉપર વિનેદઃ દિવસ છતાં આવવાનું એટલું જ છે ના? તે પછી ભલે એ લાકાતે દિવસ છતાં દાખલ કરે, બહાર કચારે કાઢવા એ વિષે તેા કાંઈ નિયમ નથી ના ? અને બહાર પણ ન કાઢી શકાતા હોય તેા સવાર સુધી ભલે રાખતા ! આજે શ્વેતપત્ર આવ્યેા.

  • ૨૮-૨-૨૨

ગેાપાલન આવીને પૂછે છે: તમે વાંચ્યા? એટલે હસતાં હસતાં બાપુ કહે છે : વખત નહેાતા, અથવા વાંચવાની વૃત્તિ નહેાતી.