કવિ નમ દાશ કર વિષે સદેશે ૩૧ નદાશ કર પ્રત્યેનું મારું માન વધ્યું. મને દુઃખ એ જ રહી ગયું કે મારી અનેક પ્રવૃત્તિએ મને નદાશ કર જેવા લેખક અને કવિતા પણ હું ઇચ્છું તેટલે પરિચય ન કરવા દીધે. “આથી વધારેની આશા મારી પાસેથી નહીં રાખેા ના? આટલુંયે સવારના ત્રણ વાગ્યે ઊઠીને આપી શકું છું. હિરજનેને સારુ જીવવું અધરું છે. તેને સારુ મરવાની યેાગ્યતા મેળવવી એથીયે અધરું છે. સત્યનારાયણ આપણને કાયર કરી મૂકે છે. એનું ચાવળાપણું કેવું? નિષ્કંલક ધેટાં માગે, સારામાં સારાં કાળાં જોઈ એ. નિષ્પાપ મનુષ્યનાં માથાં માગે. કયાંથી લાવવાં? એક મેલેા સરખા વિચાર મનમાં આવ્યું કે નાપાસ. તેાયે તેને છેાડાય તેમ નથી. પણ વિએના કિવ એવા ખારીલેા છે કે બીજા વિએની પૂજા જ કરવા દેતા નથી. આવાં દુ:ખ કયાં રહું? પછી કશ્મીભાઈ ટ્રસ્ટ વિષે લખ્યું. છેવટે સરદાર અને પાતે એનાં પુસ્તકા વાંચે છે, પાતે ગેાકળગાયની ગતિથી અને સરદાર શરતના ગેણાની ગતિથી. એ લખીને લખે છે : “ આ બધામાં અમારા સ્વા છે એ કબૂલ કરી લઉં. તમારી તેની પાસે પેટ ભરીને સેવા લેવી છે. જેની પાસેથી એવી મેટી આશા રાખીએ તેને પૂરા ઓળખી પણ લઈ એ ના?” મુનશીને લખેલા ઉપરના કાગળના છેલ્લા ફકરામાં રહેલી બાપુની વૃત્તિ આ સેાળ વર્સ થયાં જોતા આવ્યા છું. એમણે માણસે સધર્યાં છે, માણસેાના તરફ પ્રેમ બતાવ્યા છે, દયા બતાવી છે, તે! તેની પાછળ હમેશાં આ વસ્તુ જ રહેલી છે કે આ માણસની પાસેથી કાંઈક સેવા લઈ શકાશે. આવૃત્તિને વિષે આપુએ સ્વાર્થ' શબ્દ તે હસતાં હસતાં લખ્યા છે. એમાં સ્વાર્થ ભલે કયાંય ન હેાય, છતાં કિપિત્ત લાગ્યાં જ કરે છે. એટલી પેલા પ્રેમ આદિની કિંમત એછી નહીં થતી હોય? 6 બાપુ પેાતાના એક વૈદકીય અનુભવ'ની વાત કરતા હતા. પૈસા બચાવવાને ખાતર પેાતાની એક અસીલ ખાઈને પેાતાના દીકરાની રસેાળી કપાવવાને માટે ગેાડકે ડોક્ટરને ત્યાં મેાકલી. ગાડદે જડા જેવા હતા. એણે નસ્તર મૂકયું. પણ કેટલું કાપવું તેની ખબર જ ન પડે. ક્યારા- ઑમ' આપનાર તરીકે બાપુને પસંદ કર્યાં. એ કામમાં કાંઈ ભારે જ્ઞાનની જરૂર નથી પડતી. તમે જ આપજો.' એ તેા કાપ્યું જ ગયેા, કાપ્યું જ ગયેા. પરિણામે પેલા માણસ આ કલાકમાં ઊડી ગયેા. આવી રીતે બીજા એક કેસમાં બાપુએ ક્લેરાૌમ આપ્યું. સામાન્ય રીતે ચપ્પુ વતી નસ્તર મૂકવાની કાઈ વાત કરે તે તેને બાપુ એ ગણે. પણ પાતે કલારે।- ફ્રો આપવાનું એકૢદુ કેમ નહીં ગણ્યું હોય ? એ સમજી શકાતું નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૧
દેખાવ