232 - આશ્રમની ચિતા આવી ગયાં. તેમને પ્રેમથી નવરાવ્યાં. સાંજ સુધી રાખ્યાં; લાડ લડાવીને આગ્રહ કરીને ફળ ખવડાવ્યાં. એતે ઝીણી ઝીણી વાતા પૂછી આ સાડી કાણે અપાવી એ ર્ગાવી કયાં? વગેરે જે વાતેા રામદાસ અને નીમુને પૂછે એ જ વાતેા, એવી જ રીતે આ અતેને પૂછી. આ જોડું ગેાવી આપીને બાપુના આનદને! જાણે પાર જ નહેાતા. ૨૬-૪-૨૨ આશ્રમનેા ભાર બાપુના માથા પર કેટલેા છે એનું માપ આજના આશ્રમને લખેલા કાગળેામાંથી મળી શકે છે. પ્રેમામહેન ઉપરના કાગળમાં લખ્યું : “ ગજની સુ માત્ર તલભર બહાર રહી હતી. અને એની એ સ્થિતિ હતી તેવી સ્થિતિ મારી થઈ છે, પણ હિરના નામનું સ્મરણ અને રટણુ ચાલે છે એટલે નિર્ભય છું.” નારણદાસને દશ પાનાંને કાગળ લખ્યા. એમાં એમને વિષેને પેાતાને અખૂટ વિશ્વાસ ઠાલવ્યા અને ટીકાએામાંથી જેટલું શિખાય તેટલું શીખવાનું લખ્યું. પેાતાની કા પતિને મંત્ર એક વાકયમાં આપી દીધેઃ “ આપણા મિત્રા અને સમાન વિચાર ધરાવનારાએ પાસે કામ લઈ શકાય, પણ તે લેાકેા આપણને મહ્દ નથી કરી શકતા. મ તે! ટીકા કરનારાઓની ટીકામાંથી જ મળી શકે છે.” આ ભાવતું વાકય હતું. સવારે ક્રૂરતાં . . . ભાઈ અને . . . બહેન વચ્ચે ચાલતા વૈમનસ્ય વિષે વાતા થતી હતી. પછી તારણદાસને વિષે કાને કાને અસા છે એની વાત નીકળી. છગનલાલ અને બાપુ વચ્ચે વાત થતી હતી. કેટલાક ભાગ મેં સાંભળ્યા. પછી મને લાગ્યું કે આમાં હું કાંઈ મદ ન કરી શકું. અને વળી એ પણુ લાગ્યું કે નારણદાસભાઈ તે ખાવાની વાતમાં મને રસ ન હેાઈ શકે. એટલે હું કરવામાંથી અટકી દૂરબીન જોવા લાગ્યા. પારિજાત હજી આકાશમાં હતા. પણ બાપુને તે! આથી ભારે આઘાત પહોંચ્યા, અને મને કહેવા લાગ્યા : આ પારિજાત જોવાને વખત છે કે? પારિજાત જોવામાં અને જે વાત ચાલી રહી છે તેમાં કાંઈ સરખામણી છે કે ? અહી જીવનમરણુ જેવા મહત્ત્વના પ્રશ્નની ચર્ચા ચાલી રહી છે અને તમે તારા જોવાને શું ગયા? આ વાત સાંભળવાની તમારી ફરજ નહેાતી ? મેં સહેજ ખુલાસે કર્યો એટલે ઠંડા પડવા, પણ એમના હૃદયમાં દાવાનળ સળગી રહેલા સ્પષ્ટ દેખાતા હતેા.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૨
દેખાવ