નેટિસભ ગનું નાટક ૩૨૭ એથી બાપુને ભારે આશ્રય અને ચીડ થયાં. મેક્લાકને જતાં જતાં કહ્યું : અહી' પાછાં આવતાં તમને આનદ થયેા લાગે છે. આ તે તમારું ખીજાં ઘર જ. ખાપુ કહે : બીજું નહીં. આ એક જ ઘર છે. હવે એમ નક્કી કર્યું કે કાલે આ હુકમ મળવાનેા જ છે. યરવડા છેડવાનેા હુકમ એટલે યરવડાની ફૂદડી ફર્યો કરવાની. સામાનનું શું થાય? બાપુ કહે: આપણે તેા કહેશું, સામાનને ચાર્જ લેા, અમને પકડચા પછી જ્યાં લઈ જાએ ત્યાં મેાકલો, પાછા આવશું તે તેા સામાન અહીં રહ્યો એ ઠીક જ થશે, પણ આપણે તે માત્ર એક કેાથળી ખાંધે ભેરવીને જ ચાલવાનું, નિશ્ચય કડક હતા. મેં બધાં કપડાં છેડેલાં હતાં તે ભેગાં કરીને પાછાં સમેટી લીધાં અને ગાંસડા આંધ્યા. વલ્લભભાઈના વિચાર હરઘડી આવતા હતા, પણ કાંઈ સૂચ ઊકલતી નહેાતી. નવ વાગ્યામાં દસ મિનિટે આવીને માર્ટિન કહે: મારે તમને કાઢી મૂકવાના છે. એમ કહીને હુકમ બતાવ્યા, સાથે સાથે ૪–૮–'ૐ ૐ ખબર આપી કે સામાન તમારેા ભલે અહીં પડચો. તમારે માટે ગાડી છે એ ગાડીમાં પર્ણકુટીમાં જો, Iમત્રાને મળો અને પ કૈટી ન છેાડા ! તમે અનાદર કરેલા કહેવાશે. અમે રાજી થઈ તે દરવાજા ઉપર ગયા. ઑફિસમાં એ ગામન હતેા. બહુ ખુશમિજાજથી ગુડમૅાર્નિંગ કરી. પોતે હવે પૂનામાં છે, ઘણાં વર્ષે મળવાનું થયુ, વગેરે વાતો પ્રેમપૂર્વક કરી. અમને હુકમેા માર્ટિને આપ્યા. હુકમા ઉપર સહી મૅજિસ્ટ્રેટની નહી પણ ગૃહમત્રી મૅક્સવેલની હતી. એમાંથી પરદેશી માલના બહિષ્કાર 'ની વાત કાઢી નાખવામાં આવી હતી. દરવાજે નાટક શરૂ થયું. ખાનગી ટૅક્સીમાં બેસાડી, ગામને કહ્યું : તમે પર્ણકુટી જશેા?
બાપુ કહે : ના, અહીં જ કાંક કર્યાં કરશું, એટલે અમને કાઈ શાંત જગ્યાએ લઈ જાઓ. પેલેા કહે : ભલે, તમને પાસેના એક રસ્તા ઉપર લઈ જવામાં આવશે, ત્યાં સાડાનવ વાગ્યે મિ. જેનર તમને નેટિસ આપશે અને દશ મિનિટ પછી તમને પકડવામાં આવશે. અમારું સરધસ ચાલ્યું. એક અગલા આગળ ગાડી ઊભી. અમે ટપાલ આવેલી હતી તે બધી ખેાલી, વાંચી અને પૂરી કરી ત્યાં પેલાએ પકડવાની નેટિસ આપી, અને પાછા