લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
 
૩૨૯
 

. “ એ લાસના કેદી તરીકે ૩ર૩ હતા તેને આખા કેસમાં બેસવાને અલભ્ય લાભ મળ્યા. મૅક્ અને ગેાપાલન પણ હતા. મથુરાદાસ મૅક્સવેલની ખાસ પરવાનગી લઈ તે આવેલ હતા. એની સાથે સેક્રમવાર સુધીની તાર્ટિસની વાત કરી. મૅફ્તે પણ બાપુએ કહ્યું: હરિજનકામ મને શ્વાસેાાસ સમાન છે. પેલાએ સજા પછી કહ્યું : ત્યારે હવે વરસ પછી આપણે મળીશું. બાપુએ ભારપૂર્વક કહ્યું: ના. હિરજનકામ શરૂ કરીશ એટલે તરત તમે મને મળશે જ ના? હું રાજકૅટી હાઉં કે ‘સી' ક્લાસને કદી હાઉં, મને હિરજનકામની રજા તો મળવી જ જોઈ એ.એ તા મારા પ્રાણ સમાન છે. પેલાએ પૂછ્યુ : અને તમને બાપુએ વિચારીને કહ્યું : 'મેં પ્રાણ સમાન છે. રજા ન આપે તે!? તમને કહ્યું ને કે એ કામ તે મારા મે બાપુને કહ્યું : વલ્લભભાઈ હાત તા આજને કાગળ આપને ન લખવા દેત. એ કહેત કે હજી થાડા દિવસ રાહ જુએ, હજી તમારી તબિયત સારી નથી, ઉપવાસ કરવાને આપ લાયક નથી. બાપુ કહે : હા. પણ કદાચ આ બાબતમાં એ માની જાત. બાપુને અને મને અતેને એક એક વતી આસાન કેદની સજા થઈ. દંડ પણ નહીં. મે બાપુને કહ્યું: આપની સાથે આવવામાં આટલે લાભ. આસાન કૈદ અને દંડ નહીં. સવારે માર્ટિને કહ્યું : તમે એ' કલાસના કેંદી છે! એટલે તમને તે એ વગતે જે ખાવાનું મળે તે મળે, બાકી તમારે ખર્ચે તમારે મગાવવું જોઇ શે. ૮-૨૩ વળી આશ્રમ તેાડી બાપુ કહેઃ મારા ખર્ચની વાત ન કરે। અને નાખ્યા પછી તે હું કાઈ મિત્રાને પણ ન કહું કે મારે માટે પૈસા મૂકો. આગલે દિવસે મથુરાદાસને મનાઈ કરી ચૂકયા હતા. માર્ટિન કહે તમને જોઈ એ એ ન મળે એમ નથી, પણ મે તા તમને નિયમ કહ્યા. કાંઈ નહીં તેા દાક્તરી કારણે હું આપી શકું જ. પણ તમે મને લખી જણાવેા કે તમારે શું શું જોઈ એ. 00 એટલે બાપુએ પાછા કાગળ લખ્યા. એમાં એછામાં એવું પેાતાને શું જોઈ એ તે જણાવીને લખ્યું કે છાપાં તથા કાગળેાને વિષે સરકારને સૂઝે