પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
પાતિવ્રત્યનો પુરાવો – અગ્નિપરીક્ષા !


શાસ્ત્રી : હા, એવા પુરુષનાં કર્માં ખરાબ તેા ગણાય, પણ સ્ત્રી એને ઉગારે. એ પુરુષનાં બધાં પાપે સ્ત્રીને લીધે બળીને ભસ્મ થઈ જાય. બાપુઃ ત્યારે તેા કાઈ પુરુષે પેાતાનાં પાપા બાળી નાખવાં હોય તેા એણે એટલું જ કરવાનું રહે છે કે એણે પવિત્ર સ્ત્રી સાથે લગ્ન કરવું. શાસ્ત્રી : ખરી વાત છે. ભાગવતમાં રુકિમણી કૃષ્ણુને કહે છેઃ નિત્યાન્નયાતા વગેરે. બાપુ : પણ આપણે તે! આ ભારતવર્ષમાં કાઈ સ્ત્રી ઉપર અપવિત્રતાને આરેાપ મૂકવા માગતા નથી. જ્યાં સુધી એ સ્ત્રી પાતે કબુલ કરે કે હું અપવિત્ર છું, અથવા તે અપવિત્ર કમ કરતી એ સ્ત્રી પ્રત્યક્ષ પકડાય, ત્યાં સુધી બધી સ્ત્રીએ.ને પવિત્ર માનવી જોઈ એ. એટલે પછી અસ્પૃશ્યતા રહેતી જ નથી. શાસ્ત્રી : સાચી પતિવ્રતા હોય તેા એને આગ પણ ન ખા. રામાયણની પાતિવ્રત્યની વ્યાખ્યા શુઓને. બાપુ: પણ એ વ્યાખ્યા પ્રમાણે કાઈ સ્ત્રી પાર ઊતરે છે તેની આપણને શી ખબર પડે? શાસ્ત્રી : અગ્નિપરીક્ષા. બાપુ : એટલે બધી સ્ત્રીએતે અગ્નિમાં નાખી હેય અને એ જે બળી જાય તે। એ બધી અપવિત્ર છે એમ ગણવું? શાસ્ત્રી : હા, હું એમ જ કહું છું. બાપુ : મારે કાંઈ કહેવાનું નથી. મારે સવાલ પણ પૂછવેા નથી. મદુરાથી અહીં સુધી આવવાની તસ્દી લીધી તે માટે હું બહુ આભારી છું. બાપુને મેં હ્યું: આ સ ંવાદ અક્ષરશઃ છાપીએ તે? બાપુ : ન છપાય, એ હાંસીને પાત્ર થાય. હું: પણ એ લેાકા પેાતાનાં કૃત્યથી હાંસીને પાત્ર થઈ રહ્યા છે. તમે શી રીતે બચાવી શકશે? તમારે શું સ્ત્રીએના નમૂના વર્ણવવા તે શે. બાપુ: એ ખરું, પણ એ તે બધા શાસ્ત્રીએામાંથી પરવાર્યા પછી. આજે તે હું ઝેરના ઘૂંટડા પી રહ્યો છું. પણ શાસ્ત્રી ગયા નહેાતા એટલે સવાદ આગળ ચાલ્યેા. બાપુ : સીતાની સાથે સીતા ગઈ. તમે કહેા છે એવી સતી આજે કાઈ નથી. એટલે તે બધી જ અપવિત્ર છે એમ કહેવું જોઈએ ના? શાસ્ત્રી : બધા જાતિચાંડાલે અને કમચાંડાલેાની શુદ્ધિ ન થાય ત્યાં સુધી મંદરમાં જવાને તએ લાય નથી.