લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬
 
૩૪૬
 

સદી સરકાર કેવા નિચ કરશે તેના તરગા જવાહરે કહેલું તેમ હું જીવીશ તેાય હરિજનને માટે અને મરીશ તાય હિરજનને માટે. મારી ત। સાંકળ સંપૂર્ણ થયેલી ગણાશે. પણ એમની દુષ્ટતાને લીધે મરવું પડે એ અસહ્ય છે. મનુષ્યસ્વભાવ દુષ્ટતાની એટલી હદ સુધી જાય એ ત્રાસ ઉપજાવનારી વસ્તુ છે. ઇશ્વર અહિંસાની એટલી બધી કસોટી ન કરે એવી હજી આશા રાખીએ. સભવ છે કે એ લેાકાના હાર સાથે સંદેશા ચાલતા હાય અને હાર તા જક્કી માણસ છે. એક ઠરાવ મુંબઈ એ કર્યો હોય તેા તેને પણ વળગી રહે એ જાતનેા છે. ગમે તે હા, મારું આ કામ કરતાં મૃત્યુ થાય એના જેવું બીજું રૂડું શું? સાંજે સરકારની સ્થિતિ મનમાં ગેાખતા હેાય તેમ કહે: । આવશે પણ મુધવારે આવશે, અને એમાં હશેઃ જવામ “ સરકારે તમને પૂરતા લાંખા વખત સાંખી લીધા છે. હવે એક અવ્યવહારુ સ્વપ્નસેવીના સ્વચ્છન્દને વધુ વખત સાંખવા એ સરકારના ગૌરવને શાભતું નથી. એટલે સરકારને જણાવતાં દિલગીરી થાય છે કે ગાંધીને કહી દેવું કે એને જેમ ફાવે તેમ કરવાની છૂટ તેા છે જ, છતાં તેણે જે માગ લીધે છે તેને જ પકડી રાખવાની એ જે જક પકડશે તે! સરકારને નછૂટકે એને બળજબરીથી ખેારાક આપવાની ફરજ પડશે.” આવા પ્રકારના કઈક જવાબ આવશે. પણ સાવ ના પાડવાના નિશ્ચય નથી કરી શકવા એટલે માડુ થાય છે એમ કહી શકાય. મેં એમ પણ વિચારી રાખ્યું હતું કે આજે પણ પાછા વખત માગે, તે હું કહીશ કે હિરજનનું કામ કરવા દે અને કાગળે લખવા દે તે। હું મુલાકાતેા માટે એક અઠવાડિયું રાહ જોવાને તૈયાર છું. ઍન્ડ્રૂઝ એક રીતે આ ટાંકણે આવે છે એ સારુ છે એમ મે' કહ્યું. એટલે બાપુ કહે : શું ધૂળ સારું છે? એ આવીને કશું નહીં કરી શકે. એને ધક્કો મારી બહાર કાઢશે. ભલા હશે તેા કહેશે તમે પાછા ઈંગ્લેંડ જાએ. વિઠ્ઠલદાસ ઠાકરસીનું જીવનચરિત્ર રાજ લાયબ્રેરીમાં ( પાયખાનામાં કમેાડ પર એડ઼ા ખેડા) વાંચે છે. જીવન મડ઼ે જાણવા જેવું છે, પણ કલ્યાણરાયે નાહકનું પીંજણ કર્યુ છે અને એની શૈલીમાં કંઈ નથી. અંગ્રેજી ચેાપડીનું પણ એમ જ થવાનું. કહે છે કે હું તે પ્રેમલીલાબહેનને એ વિષે લખીશ. જેના પ્રેમ અને સેવાને આટલા અધેા અનુભવ થયા એના પતિનું જીવનચરિત્ર વાંચવું જ જોઈ એ. વાઇસરૉયે પેાતાના માનમાં શાળાએ અધ કરાવી એ આજના સમાચાર. બાપુ કહે છે કે તમે જેવી નાગી રીતે મૂકે છે તેમ કાઈ કહે