લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૮
 
૩૪૮
 

૩૪ વલ્લભભાઈના વિરહ વલ્લભભાઈના કાગળ કટેલી ઉપર આવેલા તે જોવાનેા મળ્યા. બાપુએ પૂછ્યું : એમના અક્ષરે જ છે? મેં કહ્યું : હા. એટલે એક વાર સાંભળવા છતાં પાતે પાછા વાંચી ગયા, અને સાંજે વાતેા કરતાં પાછાં વલ્લભભાઈનાં સ્મરણે। તાજા કર્યાં : ભલા હશે તેા ત્યાંય ચાર વાગ્યે પ્રાર્થના કરવાની ચાલુ રાખી હશે, હવે રસે કરવાના વિચાર ઉપર આવ્યા હશે, ચાપડી મગાવી એટલે પાછા સાતવળેકરનાં પુસ્તક વાંચતાં વાંચતાં આંટા મારશે. વળી પાછું ભતૃ હિરનું વાકચ યાદ કર્યું: “ એ રે જખમ જોંગે નહીં મટે’ મેં કહ્યું: હવે તેા લાંખેા જ વિયેાગ ના ? બાપુ કહે: હવે ઉપાય નથી. ભીખ માગતાં પ્રતિષ્ટા ખાઈ એસીએ. ભીખ માગીએ તેા ઉપાય છે, પણ મુદ્ધ વિષેનું ગૌરનું પુસ્તક બહુ ગમ્યું અને એને આંખ તાણી તાણીને પણ બે દિવસમાં જ પૂરું કર્યું". તુરત ડૉ. દત્તનું પુસ્તક લીધું. તે પૂરું કર્યું અને ઍન્ડ્રૂઝનું લીધું. ખુદ્દ વિષેના પુસ્તકમાં શેપનહારનાં ઉપનિષદની સ્તુતિનાં વાકયો છે તે અનેક વર્ષોં ઉપર વાંચેલાં હજી ભૂલ્યા નથી એમ કહ્યું. પણ એમાં ‘અસલના અપવાદ સાથે’માં ‘ અસલ ' શબ્દને શેા અર્થ છે એ વિષે શંકા હતી, આજે પણ છે એમ કહ્યું. એના અથ વિષે થાડી ચર્ચા કરી અને એને અ વેદ જ એવા નિ ય ઉપર આવ્યા. નિરહંકાર અને નિર્માંળતા વિષેના લાએલ્કેના ઈ. સ. પૂર્વે હજાર વર્ષ અગાઉના ઉતારા વાંચીને આશ્ચર્ય ચકિત થયા અને મને વાંચી સંભળાવ્યા. ૨૬-૮-૨૩ આજે ઉપવાસ આરંભવાનેા દિવસ, પણ બાપુ તે ચાપડીએ વાંચવામાં ગુલતાન હતા. ઍન્ડ્રુઝનું પુસ્તક વાંચતાં એમાંનાં કેટલાંક ન સમજાય એવાં વાકયો સંભળાવતા જતા હતા. પછી ઑક્સફર્ડ ડિક્શનેરીની ટચુકડી આવૃત્તિ લઈ તે મારી પાસે નવા શીખેલા શબ્દ ‘રિંગર' (rigor) જોયા, પછી એની પ્રસ્તાવના વાંચી ગયા, વળી એનું અંતરંગ ખરેખર તપાસ્યું અને એનાં ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આજે પણ સરકારના જવાબની રાહ જોઈ, બાર વાગ્યે ઉપવાસને આરંભ કરવાના નિર્ણય કર્યો. નિર્ણીય કરતાં પહેલાં એક કાગળ લખાવ્યે જેમાં માર્ટિનને લખ્યું કે હવે મારે માટે કુળ અને દૂધ મેાકલવાનું અધ