લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૧
 
૩૫૧
 

જ્ઞાનીના અમના અથ પ પછી હસતાં હસતાં કહે : વલ્લભભાઈ હેાત તા કહેત કે સ્વીકારી લેા, આમાં ઘણું આવી જાય છે, પાછળથી લડી લઈશું. પણ એ ભરેાબર નથી. ઉપવાસ છૂટા હેત તા મહા દુઃખમાં પડત. પછી કહે: એ માણસને મળવાની છૂટ એટલે બિરલા, કવિ અને માલવીછ આવ્યા હોય તે મારે કાને ના પાડવી ? વળી એ મુલાકાતા એટલે ઑફ્સિમાં મુલાકાત એમ જ સમજવાનું. નહીં, એ તે! લડી લેવું એ જ સારું. રાત્રે વહેલા તા. સૂતાં સૂતાં કહે: અઢી માસ પછી પાછા ઉપવાસ કરવા એ કાંઈ સહેલી વાત નથી. ઈશ્વર લાજ રાખે તેા સારું. પછી કહેઃ ડીક કસેાટી થવાની છે અને એની જરૂર છે. બિચારા પ્યારેલાલે અગિયાર ઉપવાસ કરેલા. દાસ્તાને અને દેવે તેર કરેલા. એ લેાકેાના કાઈ એ ભાવ થાડા જ પૂછ્યો હતા? મારા પણ બિલકુલ ભાવ ન પુછાય એ અનુભવ લેવા જેવા છે. બાપુને રાત્રે ઊંધ સારી આવી, પણ પ્રાના વખતે મને કહ્યું કે પાણા ત્રણ વાગ્યાને જાગી ગયા હતા અને પેલા શ્લેાકના વિચાર કરતા હતા : ૨૭-૮-'૩૩ આપક્ષોનુંનેયોગ અમે વારળમુચ્યતે । યોજસ્ય તત્ત્વવ શમ: વાળમુત્યંતે ।। એમાં ભીડે શાસ્ત્રીને અ મને ગળે નથી ઊતરતા. એ કહે છે કે યેાગારૂને શમ સાધવાને માટે કના સાધનની જરૂર છે, અને યાગારૂઢ થવા ઇચ્છનારને યાગ સાધવાને માટે કર્મના સાધનની જરૂર છે, એ મને ખરેખર નથી લાગતું. મને તે શુદ્ધ શબ્દાર્થ જે સીધે। એસે છે તે જ ખરેખર લાગે છે, યેાગારૂઢ થવા ઇચ્છનારાને કમ સાધન અને યેાગારૂઢતે શાંતિ સાધન છે. મેં કહ્યું : એટલે તે! આપ શાંકરસિદ્ધાંતને ટેકા આપે છે કે સન્યાસીને કમ કરવાની જરૂર નથી. બાપુ : ટેકા આપું છું અને નથી આપતે — આપું છું એટલે અશે કે એની શાંતિ જ કાર્ય સિદ્ધ કર્યાં કરે છે એટલે એને કની જરૂર નથી, અને નથી આપતે એટલે અશે કે એ શાંત હાઈ તે પણ એનેા સંકલ્પ તે। જનહિતના જ હશે. યેાગારૂઢની પાસે બેઠેલા માણસને વીંછી કરડે તા એને એ જોઈ ન રહે પણ એની સ’કલ્પશક્તિથી, કાંઈ પણ ક કર્યા વિના એને વીંછી ઉતારશે અથવા તેા એનું વીંછીનું ઝેર એ ચૂસી લેશે. જનક રાજાની નગરી ખળતી હતી છતાં જનક રાજા શાંત બેઠા હતા પણ એ શાંત નહાતા ખેડા. એમની શાંતિ જ નગરીને શાંત કરી રહી હતી.