લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૨
 
૩૫૨
 

પૂર સરકારને પેાતાની માગણી સ્પષ્ટ સમજાવી કદાચ પેાતે શાંતિ છેાડી નીકળી પડત અને અબવાળાને કહેત કે મને પણ અમે આપે તેા બબાવાળાનું ધ્યાન કદાચ એનામાં જાત અને એ લેાકેા ખરાબર કામ ન આપી શકત. હું તેા લેાકિયા દાખલા લઉં. રાજા અમુક ઇચ્છે છે એવી માન્યતાથી અમુક વસ્તુએ થતી નથી? વાઇસરૉય આવવાના માટે આટલા માણસેાએ માનપત્રની તૈયારી કરવાની, આટલાએ શહેર શણગારવાનું, વગેરે જેતેા હુકમ વાઇસરોય ન કરતા હોય છતાં એ થતું જ જાય. તેમ માણસ શાંત રહીને અનેક વસ્તુ કર્યાં જ કરે. એ જ અ અકમમાં કનેા છે. - ૧૨મા અધ્યાયને શ્રેયો ફ્રિ જ્ઞાનમમ્યાસાત્ વાળા શ્લાક કાયડા જેવા લાગ્યા જાણે જ્ઞાન, ધ્યાન સાથે સંબધ ધરાવતું આગલા ક્ષેાકેામાં કાંઈ હાય જ નહી અને કચાંકથી બહારથી લેાક લાવીને મૂકી દીધે! હાયની ! સવારે શાંકરભાષ્ય અને ભીડેની ગીતા અને “ગીતાઈ” લઈ તે બારમેા અધ્યાય વાંચવા બેઠા હતા ત્યાં માર્ટિન ધૂંવાંપૂવાં થતા આવ્યે અને કહ્યું: તમે તેા તમારા વિચાર બદલી નાખ્યા. મેં તા સરકારને ખબર પણ આપી દીધા હતા. મારે ફરી ફાન કરવા પડયો. આપ્યા. બાપુએ સમજાવ્યું કે જેટલા વહેલા તમને ખબર આપી શકાય તેટલા માર્ટિન : તમારા કાગળ જ હું નથી સમજી શકયો. તમારે કાગળે જોઈતા હાય તેા તેને વિષે વાત થઈ શકે છે. બાપુ : પણ મારે ભવિષ્ય ઉપર શા સારુ રાખવું? મારે માટે તે એ હુકમ જ અધૂરા છે, તમારા ગયા પછી મે એ વાંચી જોયા, ફરી વાંચ્યા અને મને લાગ્યું કે આમાં તે! હું ભેરવાઈ પડું છું. માર્ટિન પણ કાગળા એવું કારણુ નથી જે માટે તમે ઉપવાસ કરા. છતાં તમે કહેા છે. હું સરકાર ઉપર બળજબરી નથી કરતા. માપુ હું તે હુયે કહું છું કે હું બળજબરી નથી કરતા, નથી કરવા ઇચ્છતા; હું માત્ર એટલું જ કહું છું કે મારું કામ અશકય થઈ જાય તે! હું જીવી શકે નહી. જે હુકમા હમણાં આપવામાં આવ્યા છે તેથી મારું કામ સરે એમ નથી. બાપુએ તુરત પેાતાને શું જોઈ એ છે એ સમજાવનારા લાંખે વિસ્તારપૂર્વક કાગળ લખાવ્યેા અને માગણી કરી કે મને જો છૂટ આપવી હાય તે। હિંદ સરકારના મૂળ હુકમને અનુસરીને પૂરી આપેા. એમાં એ પણ માગણી કરી કે હિરજન'ના લેખા આપવાના છે માટે આજે કાકાને