તમે સરકારના કપાળમાં પિસ્તાલ ધરી છે ૩૫ દેવાનું કહ્યું. વિલાયતમાં એગેથા, પેાલાક, કાલ હીથ વગેરે મિત્રા એમ માનતા હતા કે રાજકેદી તરીકે અને અમુક કારણે હરિજનકાર્યની છૂટ આપેલી, પણ સજા પામેલા કેદી તરીકે તેા એ ન મળી શકે. તમને શી રીતે એવી છૂટ આપી શકાય? બાપુએ એને હિંદ સરકારના હુકમ બતાવ્યા. એ ઠંડે પેટે વાંચી ગયા અને કશું ન ખેલ્યા. પછી કહેઃ બરાબર છે એ તેા. પણ સરકારની મુશ્કેલી પણ સમજવી જોઈ એ ના? આપુ કહે: વહીવટી મુશ્કેલીને પહોંચી વળવામાં હું મદદ આપું એમ છું, પણ મારી સાથે કાઈ વાત કરવા કાં તૈયાર છે? માનવતાના સબધ રહ્યો નથી. બાપુએ સા પામેલા કેદી તરીકેની અને રાજકેદી તરીકેની સ્થિતિમાં આ બાબતમાં કુરક ન જ હોય એ બતાવ્યું. પણ અંગ્રેજ એટલે અંગ્રેજની અમુક ભૂલ તે ન જ સમજે. વળી આટલું ન આપે તે હું મરીશ એવી પિસ્તાલ તમે સરકારના કપાળમાં ધરી છે. મને તેા ખરેખર આ બધાથી આશ્ચર્ય જ થયું. મે તે। માન્યું હતું કે તમે જેલમાં વર્ષોંની શાંતિ ભાગવા, અને એ શાંતિ દ્વારા કામ કરોા. બાપુએ પેાતાના વ્રતનેા ધાર્મિક અર્થ સમજાવ્યાઃ એમાં ધની વાત ન હોય તે હું લડુ જ નહીં. સજા પામેલા કેદી તરીકે અહી લાવીને આ સગવડા લઈ લેવી એ મને તેા સરકારના એવડા અન્યાય લાગે છે. મારી ઉપર વેર વાળવાને માટે જ આ બધું કર્યુ છે. ઍન્ડ્રૂઝ કહેઃ એમના મનમાં વેર કે દ્વેષ નથી, મૈસેવેલને પણ બહુ દુ:ખ હતું. સરકાર તમારી પાસે ઉપવાસ કરાવવા નથી માગતી. તમે સરકારની સ્થિતિ સમજો અને પખવાડિયું કે માસની અજમાયશ આપ્યા પછી વધારે સગવડા માગે એ ઍન્ડ્રુઝ સાહેબની સૂચના હતી. એણે માનવસ ંબંધ માટે પૂછ્યુ. કયેા અમલદાર તમારી પાસે આવીને વાત કરે એમ તમે માગે ? બાપુ કહે: ગમે તે, એની મુશ્કેલી જે તે! હું તે ઘણુંયે એઠું ઍન્ડ્રુઝે કાંઇક સમાધાનના રસ્તા સૂચવ્યા. સુપરિન્ટેન્ડન્ટ ઉપર બધું છાડવામાં આવે, કાંઈ લખ્યા વિના એ જ પેાતાની સમજ પ્રમાણે અમલ કરે, વગેરે. પણ અહીં જ્યારે ઍ, આ વાતેા કરતા હતા ત્યારે સરકારને જવા ઘડાતા હતા. એ લઈને માર્ટિન ઍન્ડ્રૂઝના ગયા પછી આવ્યા. કાકાની પાસેથી જાણ્યું હતું કે સરકારે એક યાદી બહાર પાડી છે. એમાં લડાઈ, અપમાન, મરવું હોય તે મા એ સ્પષ્ટ ભાવ હતા. ભીના ટુવાલથી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૫૭
દેખાવ