લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
 
૩૫૬
 

૩૧૧ હજાર વર્ષે પણ મારી વાત એલરો શરીર લુછાવ્યા પછી બાપુએ એનેા દૃઢતાથી જવાખ આપ્યા. ધવાયેલા હૃદયને દાઝથા ઉપર ડામ જેવું કરવા માટે ભારે ખેદ બતાવ્યેા અને વચન- ભગમાંથી ખસી જવા કહ્યું. ઍન્ડ્રૂઝ આવી ગયા ત્યારે તેા બાપુએ કહેલું કે: એ આવી ગયેા તે ઠીક થયું. એ સરકાર અને આપણી વચ્ચે સાંકળ થાય ખરા. આ કાગળને। વિચાર કરીને જ જાણે રાત્રે તેલ ચેાળાવ્યા પછી મેલ્યાઃ મહાદેવ, આ વખતે તમારે મને ખાવાને તૈયાર રહેવું જોઈશે. સરકારે નિશ્ચય કરી દીધેા લાગે છે. આપણેાયે નિશ્ચય છે. એમ જ થાય તે એમાં આપણી દૃષ્ટિએ બધું રૂડું છે. આજે તે લેાકા પણ સ્તબ્ધ થઈ ગયેલા હાય તા ચૂપ રહેશે, બધું જોયાં કરશે પણ હજાર વર્ષે પણ આ વસ્તુ ગવાશે. મારે ગવાવું નથી. પણ એ પગલું મૂર્ખાઈ ભરેલું નહાતું એમ લેાકા કહેશે. જોન ઑફ આક ડાકણુ હતી, જાદુગર હતી વગેરે આળ આવેલાં, પણ આજે એ પૂજાય છે. તેમ જ આમાં થશે. મને આજે એવકૂફ, પાખડી ભલે કહે, સેા વર્ષ પછી કાઈ નહી' કહે. મારે તેા કાંઈ કરવાનું રહેલું નથી. મારે હરિજન પ્રશ્નને ઉકેલ કેમ થાય એ પણ હવે સમજાવવાનું રહ્યું નથી. ખાદી વિષે, સત્ય વિષે, અહિંસા વિષે કશું હવે નવું કહેવાનું રહ્યું નથી. એટલે હું શાંતિથી ચાલ્યે! જાઉં એ સરસ છે. કાઈ રાગથી કે બીજી રીતે મર્યાં હોત તેના કરતાં તેા આ મૃત્યુ હજાર દરજો અધિક ભલું છે. ગીતાના બીજા અધ્યાયના છેલ્લા શ્લેાકની સ્થિતિમાં ચાલ્યા જઈએ તેા ઈશ્વરતા પાડ—ત્રા કાધી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાવ્ય વિમુદ્ધતિ — આમાં જરાય મેહ ન હેા એ આપણે ઇચ્છીએ. મારી ભૂલ આજે પણ કાઈ બતાવે તે કબૂલ કરું, મરવાની અણી ઉપર હાઉં ત્યારે પણ કાઈ ભૂત્ર સિદ્દ કરી દે તા તેની માફી માગું અને કહી દઉં કે હું તો મૂરખ હતા, હવે મને મારી મૂર્ખાઈનું ફળ ભાગવવા દે. તમારે તે કશા વિચાર કરવાના હેાય જ નહીં, તમારે તેા શાંતિથી કામ કર્યાં કરવાનું. આજે જે થાય તે કરવું, કાલનું કાલ સુઝાડી દેશે. - મૂંગા મૂંગા આ શબ્દો સાંભળી રહ્યા. - આજે સવારે કલ . . આવ્યા હતા. એ માણસ જો મુદ્દો ન હાય તા એની નટાઈને માટે એના ગાલ પર એક તમાચેા મારવાનું મન થાય. તમે તે। વાનિયાની કાની બીજાને ત્યાં જઈ તે આટલા પૈસા લાવ નહી તેા હું મરી જઈશ એમ કરવા એડ઼ા છે. અરે ભલા માનસ, બધું છેાડી ઈ તે આ જ કામ કરતે. તમે કહેા છે કે હરિજનકામ તે। મારા જીવના જેવું છે; તેા પછી કાયદાભંગને ભૂલી કાંય નથી જતા? હું લૉડ વિલિંગ્ઝનને