લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮
 
૩૫૮
 

પુર માનવતાનો સુમધ રાખવા નથી રાત્રે તમે જ કશે! વિચાર કરી રાખ્યું! હાય અને રસ્તા કાઢચો હાય તેા જણાવા. બાપુએ ફરી વાર કહ્યું : રસ્તા માનવતાનેા સબંધ, એ છે. એ લેાકાને કાં સમજવાની કશી પડી છે? એટલે ઍઝ કહે: સૅકસેવેલે તા બહુ મીઠી વાત કરી અને મને ઠેઠ અંદરની બધી વાતા સંભળાવી, જાણે હું એને અંગત મિત્ર હાઉં હું પાછે। મૅક્સવેલને મળીશ અને અને તે! એને લઈ ને આવીશ. બાપુ કહે : ભલે આવે, હું વાત કરીશ. મને સમજાવવેા કટલે સહેલા છે એ પણ સરકાર જાણે છે. હમણાં એ ભૂલી ગયા છે. એ કરવા ધારે તે ઘણું અને ઝપાટાબંધ કરી શકે છે. ન કરવા માગે તે એમનું કામ રગશિયા ગાડાની જેમ ચાલે છે, શૌકત મહમને જેલમાં રાખ્યા હતા. તેમ મને રાખે. મને ગમે ત્યાં કેદી તરીકે રાખે એટલે અસ છે. હું પેરેાલ નહી આપું. મને જોઈએ તેા કાઈ ભગલામાં રાખે. મારા ઉપર સુપરિન્ટેન્ડન્ટ મૂકે, એને તે કશું કામ કરવાનું હોય જ નહીં — જાણી જાય કાણુ આવ્યું'તું, કાણુ નહીં. પછી મને હંમેશને માટે રાજકૈદી ગણે. હું ઉપવાસ કરું તેા મને છેાડવાનીયે જરૂર નહીં અને કશું જ નહીં. – જાણે હુ નવી દિશા મળી હાય એમ સમજીને ચાલી ગયા અને પાછા આવવાનું કહી ગયા. જતાં જતાં દૂધ લેવાને પછે! આગ્રહ કર્યાં. બાપુએ કહ્યું : આ પ્રતિજ્ઞાની વાત છે. એટલે કહે: તે આગ્રહ નહીં કરું. જોઈ એ હવે કાલે નવું શું લઈ તે આવે છે. આજે કલ માર્ટિનની જીભ ખૂલી. ઍન્ડ્રુઝ વાત કરતા હતા ત્યાં એણે કહ્યું : હું ખાનગી વાત કહું. તમે પકડાવાના હતા ત્યારે હું ગવમેન્ટ હાઉસમાં ત્રણ કલાક હતા. અહીં ન રખાય, જે કચાંક રાખવાને દેાબસ્ત કરા, ત્રણ કલાક ચર્ચા કરી અને પરિણામે મને ટેલિફેાન મળ્યા : સવારે તમારે ત્યાં આવે છે. એ લેાકાને યરવડા સિવાય કાઈ જગ્યા જ નથી જડતી. અને અમારી સ્થિતિ કફ઼ાડી થાય છે. અમે જેલના નિયમેાની બહાર વિચાર નથી કરી શકતા અને પછી કાંઈ આપવું પડે તાય કચવાતે મને આપીએ. એ બાપડા સવારે ‘ટાઈમ્સ'ની કાપલી મેાકલવાનું કહી ગયા હતેા પશુ ડૉઇ લે એને મનાઈ કરી!