લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૪
 
૩૬૪
 

3** દૃષ્ટાંત મહાષ્ટ પામ્યા વિના કૃષ્ણ કાને સાન્યા યાદ કરવાં પડે છે. અને એ બધાના મૂળમાં માની અપ્રતિમ પતિપરાયણતા અને બ્રહ્મચય. આ લખી રહ્યો છું ત્યાં કટેલી આવ્યા અને બાપુને ઇસ્પિતાલમાં લઈ જવાને ઍમ્બ્યુલન્સ આવે છે એવી ખબર આપી. સામાન બધે અર્ધો કલાકમાં પૈક કર્યો. 46 અહીં તેા સેાડા તે એક વાર પી લેવા દે !” એમ લખી આપ્યું, અને મેં પ્યાલેા ભરીને આપ્યા. છેવટે મેં કહ્યુંઃ પહેલા ઉપવાસે વલ્લભભાઈ ને છૂટા પાડચા અને ખીજાએ મને છૂટા પાડા છે. - એટલે લખ્યું : “ ઈશ્વર બધી રીતે આપણને તાવી રહ્યો છે. આજનાં ભજનમાં એ જ હતું ના? મહાકષ્ટ પામ્યા વિના’. ગમગીન થવું જ નહીં, જે સમયે જે આવે તે સુખેથી સહી લેવું. આવતી ક્ષતા વિચાર ન કરવા.” મેં કહ્યું : ગમગીનીની વાત નથી. મારે તેા વિયેાગ સહન કરવાને રહ્યો, પણ આપનું તો કુશળ જ છે. જે દિવસે સાથે પકડાયા તે દિવસે કાં સ્વપ્નેય ખ્યાલ હતા કે સાથે રાખશે ? એટલે લખ્યું : “ આજનેા લહાવા લીજીએ રે કાલ કાણે દીઠી છે એ ચાર્વાક પણ કહે અને ભક્ત પણ કહે.” કૃષ્ણ કાને મળ્યા' પ્રભાતે એ સરસ લહાવા જ છે ના? ગતિ અકળ મને ગઈ કાલે રાત્રે મહા કહ્યું પામ્યા વિના એ યાદ આવ્યું, એનું રટણ ચાલ્યા કીધું અને આજે રીતે ગાયું. જતાં જતાં બાપુએ એ યાદ કર્યુ” એ પણ આમ ઘડીક વારમાં હું એકલા થઈ ગયા. ઈશ્વરની છે, તેમ સરકારની પશુ. સરકારનું યંત્ર ચાલે છે તેમાંનેા કાઈ ભાગ એકદમ અટકે છે અને ગતિ બદલાય છે ત્યારે પણ જે ભાગ એકદમ અટકે છે તે થાડા વખત આપેાઆપ પૂર્વની ગતિને મળે ચાલતા જ રહે છે. તેની સ્પષ્ટ નિશાની તરીકે હું આજે બહાર સૂવાની મઝા ભાગવું છું એટલું જ નહી પણ બાપુની સેવા માટે ત્રણ કદીએ જે બહાર સૂવા માટે આવેલા તેમને પણ આજે બહાર વાનું મળ્યું. હજી બાપુ માટે આવેલા બરફના ઢગલા પડયા છે. કદાચ બાપુને માટે સવારે ચાર વાગ્યે કેદીઓને જગાડવા સિપાઈ આવે છે, તેયે આવશે!