લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૯
 
૩૭૯
 

૨૦ સૂચવેલા સમાધાનના સમર્થનમાં [ગાંધીજીએ તા. ૫મી ન્યુઆરીએ એ. પી. આઈ.ના ખબરપત્રીને આપેલી મુલાકાતમાં, ગુરૂવાયુરના મંદિર સંબંધી સૂચવેલા સમાધાનથી તે। હિરજને અને સવર્ણો વચ્ચેના ભેદભાવ કાયમી થઈ જશે એવી ટીકાઓના જવાબમાં નીચે પ્રમાણે જણાવ્યું : ] પ્રશ્ન : તમારા સમાધાનથી અસ્પૃશ્યતા અમુક દરજ કાયમી બની જતી નથી? બાપુ : હું એમ માનતા નથી. મારી દરખાસ્તમાં એટલું જ છે કે મંદિરમાં જનારાઓનેા અમુક વર્ગ જેને હજી એમ લાગે છે કે મંદિરમાં જતી વખતે હિરજનેાની સાથે ભળી જવું એમાં પેાતે કાંઈ ખાટું કરે છે, એવા તેમના પૂર્વગ્રહને માન આપવું. સુધારાની આ પ્રવૃત્તિ બળજબરીની નહીં ગણુ હૃદયપરિવર્તનની હાઈ મેં એ ઇરાદાથી મારી દરખાસ્ત રજૂ કરી છે કે અંતરાત્માના વિરધવાળે! એક પણ માણસ હેાય તેા તેના વિધિનિષેધને માન આપવું. તત્ત્વતઃ જે બાબતેા ધાર્મિક છે તેમાં અને ત્યાં સુધી બહુમતીની ઇચ્છાનેા અમલ કરવાનું ટાળવું જોઈ એ. મારા સમાધાનથી આવા વિરાધવાળાને દિવસના અમુક ભાગમાં, આ સુધારે થયા તે પહેલાં પેાતે જે રીતે પુજા કરતા હતા તે રીતે પૂજા કરવાની છૂટ રહે છે. મારી સૂચના જરૂર એ માન્યતા ઉપર અધાઈ છે. ગુરુવાયુરના મદિરમાં ( અત્યારે તે! મારું સમાધાન ગુરુવાયુરના મંદિર પરત્વે જ છે) સવણું હિંદુએની બહુ મેાટી બહુમતી હિરજનેાના મદિરપ્રવેશની તરફેણમાં છે. જે સમાધાન સ્વીકારવામાં આવે અને એનેા અમલ થાય તે વખતે મારી ધારણા ખેાટી પડે તે હું સ્વીકારીશ કે એને લીધે ભેદભાવ કાયમી થાય છે. પણ જો સવર્ણોની બહુમતી હિરજનેાના મંદિરપ્રવેશની તરફેણમાં હેય તે મારું સમાધાન હિરજનેાના તેમ જ મંદિરમાં જનારા સવર્ણોની બહુમતીના એક ઉદાર સયમની નિશાતી ગણાશે. સુધારકા લઘુમતીમાં છે એમ માલૂમ પડે તેા આવા સમાધાનના લાભ હિરજતાએ લેવા કે કેમ એ પ્રશ્ન વિચારવાતે રહેશે. છેવટે તે બધાં સમાધાનને સાર એ હાય છે કે અતિમ વિચારે ધરાવનારા છે. પક્ષા વચ્ચે એકે પક્ષના સિદ્ધાન્તાનેા ભાગ આપ્યા વિના ૩૯