૩૮૦ મહાદેવભાઈની ડાયરી અવે રસ્તે તડજોડ કરવી. હિરજનેા અને સુધારકાનેા સિહાન્ત તા એ છે કે તેએ બન્નેએ સમાનતાના હકથી મદિરમાં જઈ પૂજા કરવી. કયે વખતે પૂજા કરવી એ કાંઈ મહત્ત્વને મુદ્દો નથી. વિરાધ કરનારાઓને સિદ્ધાન્ત એ છે કે પેાતાની ધાર્મિ ક લાગણીને આધાત પહોંચાડવા સિવાય હિરજનાની સાથેાસાથ તેમા પૂજા કરી શકે નહીં. મારું સમાધાન આ વાંધાને પૂરેપૂરું માન આપે છે પણ તેમના વાંધાની સાથે સુસ ંગત રહીને તેમના પૂજા કરવાના વખતની મર્યાદા બધે છે. ૨૧ સમાધાનની વિશેષ સમજાતી
હું જોઉં છું કે મદિરપ્રવેશના સબધમાં મેં જે સમાધાન સૂચવ્યું છે તે વિષે ભારે ગેરસમજ ફેલાઈ રહી છે, અને હિરજનેામાં પણ એ કારણે અસતે છે. તેમનામાં અસતે હેાય એ બહુ સ્વાભાવિક છે. જ્યાં ખૂબ જ ભેદભાવ પ્રવર્તી રહ્યા હોય ત્યાં એની ગંધ આવે એવું કાંઈ પણ તરત જ શંકાની નજરે જોવાય છે અને વખાડી કાઢવામાં આવે છે. પરંતુ મારી સૂચના વિષે મને પૂરી શ્રદ્ધા છે અને તેની વિરુદ્ધ આટલી ટીકાઓ થતી હાવા છતાં એ સૂચના પાછી ખેંચી લેવાનું હું કશું કારણ જોતા નથી. મારી સૂચના પ્રમાણે કાઈ પણ મંદિર હરિજન માટે ખાલવામાં આવે તે એ સૂચનાને અમલ કરવાનું વ્યવહારમાં બહુ સહેલું જારો, એટલું જ નહીં પણ જે હિરજનેને અત્યારે અસમાનતાની શંકા આવે છે અને સનાતની અભિપ્રાય આગળ આપણે નમતું મૂક્યું એમ લાગે છે તેઓને જણાશે, કે સનાતનીઓના અભિપ્રાયને પૂરેપૂરું માન આપવા છતાં આપણા સિદ્ધાન્તની બાબતમાં આપણે જરાય જતું કરતા નથી. આપણા સિદ્ધાન્ત તેા એ છે કે હિરજતેને મંદિરમાં દાખલ કરવા હાય તેા બાકીના હિંદુએની સાથે પૂરેપૂરી સમાનતાની શરતે તેમને દાખલ કરવામાં આવે. સૂચનાની પાછળ અહિંસા છે પરંતુ ધર્મની બાબતમાં કશી બળજબરી ન હોઈ શકે. તેથી જેએ પેાતાના જે પૂર્વગ્રહાને ધાર્મિક માન્યતાના જેટલા મહત્ત્વના ગણતા હેાય તે
- ૧૭મું નિવેદ્નન, તા ૧૧-૧-૧૯૩૩