લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૧
 
૩૮૧
 

સમાધાનની વિશેષ સમજૂતી ૩૯. પૂર્વાગ્રšાને મુખ્ય સિદ્ધાન્ત સાથે સુસંગત રહીને જેટલું માન આપી શકાય તેટલું આપવું જોઈએ. વાંધે! ઉઠાવનારાએતે જે ધાર્મિક આશ્વાસન મેળવવાના હક છે તે આશ્વાસનથી તેએ વચિત ન રહે એવી કાઈ યેાજતા શેાધી કાઢવાની જરૂર હતી. એ તેા જ બની શકે જો તેમને માટે અમુક સમય નક્કી કરવામાં આવે, જે વખતે તેએ હિરજતાથી અલગ રહીને દર્શન કરી શકે. એ વસ્તુ સુધારકાને ગમે તેટલી ગેરવાજબી લાગે, મને પણ લાગે છે, તેાપણુ એટલું તેા નક્કી છે કે એવી લાગણી હસ્તી ધરાવે છે કે મૂર્તિને પ્રભાવ બિલકુલ નાશ ન પામે તેાપણુ એછે. તેા થઇ જ જાય, જો જે મદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય ત્યાં તેમને મતે નિષ્ક્રિ વના માણસે આવે. જે લેાકેા આવી લાગણી ધરાવે છે તેમની લાગણી છેડાવી દેવાનું કામ કાયદાના અથવા તે। હથિયારના બળથી કરવું શકય નથી. એ લાગણી તે તેમની બુદ્ધિને અપીલ કરવાથી નિર્મૂળ કરી શકાય, અથવા જે લેાકેા પેલી સનાતની માન્યતાથી વિરુદ્ધ વર્તતા હોય તેમના ઉપર તેમ કર્યા છતાં દેવનેા કાપ નથી ઊતરતા એવું તેએ અનુભવથી જુએ તે એ લાગણી નિર્મૂળ થાય. મારી ખાતરી છે કે હિંદુ સમાજમાં અને ધર્માંમાં સમાન દરજ્જો મેળવવાની પેાતાની વાજબી માગણી સ્થાપિત કરવા જતાં હિરજનેા કાઈ પણ માણસની લાગણીને આધાત પહોંચાડવાનું તેા નહીં જ ઇચ્છે. સૌની કસેાટીને આ કાળ છે આપણને આ મહેતલ જાણે ભગવાને આપી છે. સવર્ણ હિંદુઓની આ કસેાટી છે. મુંબઈમાં ગયા સપ્ટેમ્બરમાં હિંદુ પ્રતિનિધિએની સભામાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યા તેને સવષ્ણુ હિંદુએની આમજનતાનેા ટેકા છે? કે નથી? જો ટકા હોય તે મંદિરનાં દ્વાર હરિજનેાને માટે સ્વેચ્છાથી ખુલ્લાં થઈ જવાં જોઈ એ. મિંદરમાં દર્શન કરવા જનારાની બહુમતી આવી રીતે મિદા ખેાલી નાખવા માટે પેાતાની ઇચ્છા અસ ંદિગ્ધ શબ્દોમાં વ્યક્ત કરે તેા એ રાવનું પૂરેપૂરું પાલન થયું એમ ગણાય. માનવવ્યવહારમાં સેાએ સે। ટકા સ ંમતિ મેળવવી એ લગભગ અશકચ છે. અને ધાર્મિક બાબતામાં તે વિરાધી અભિપ્રાયને આપણે માન આપવું જોઈએ. મારી સૂચનામાં એ જ વસ્તુ રહેલી છે; એથી વિશેષ એમાં કશું નથી. તેમાં સૌની આકરી કસેટી રહેલી છે. વાંધેા ઉઠાવનારાએ જેએ લઘુમતીમાં છે તે જો પેાતાની માન્યતામાં સાચા ડ્રાય અને વિરાધીએ પ્રત્યે સહિષ્ણુતાવાળા હાય તેા પેાતાને