લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૨
 
૩૮૨
 

૩૯૨ મહાદેવભાઈની ડાયરી માટે સગવડ કરી લીધા પછી પેાતાના વિરાધીઓને પણ એવી જ સગવડ આપવાનું પસંદ કરશે. તે જ પ્રમાણે સુધારા પણ સાચા હાય અને તેમના વિરાધીએ પ્રત્યે સહિષ્ણુતાવાળા હોય તેા તેમના વિાધીએ જે રીતે પૂજા કરતા આવ્યા છે તે રીતે પૂજા કરી શકે એવી સગવડ તેમને આપશે. અને હિરજતા પણ સુધારકાની સાથે સમાનભાવે પેાતાનેા હક ભેાગવી શકે એટલે તેમને કાંઈ ફરિયાદ કરવાનું કારણ નહીં રહે અને તે। પછી બીજા ઉપર બળજબરી કરવાની ઇચ્છા નહીં રાખે. મતગણતરીને ઉદ્દેશ મારી સૂચના એ માન્યતા ઉપર રચાયેલી છે કે મતગણતરી કરવામાં આવે તા મદિરમાં જનારાની બહુમતી િિરજનેાના મંદિરપ્રવેશની તરફેણમાં મત આપશે. એટલે કે તે બધાને માટે રાવેલે સામાન્ય વખતે જ મંદિરમાં દર્શન કરવા જશે, અને વાંધાવાળાએ માટે અલગ નક્કી કરેલે વખતે તે મંદિરમાં નહીં જાય. વ્યવહારમાં એમ માલૂમ પડી આવે કે સુધારકાની સંખ્યા નહીં જેવી જ છે તેા સ્વાભાવિક રીતે જ આવાં મદિરામાં જવાનું તે બંધ કરશે. મેટા ભાગનાં દિરામાં દુર્ભાગ્યે આવી લધુમતી વ્હેવામાં આવશે તે તેએએ ખરી રીતે એ નિય ઉપર આવવું પડશે કે મુંબઈના ઠરાવને સવર્ણ હિ દુઓના ટેકા નથી. પણ હરિજન મિત્રા તે કહે છે: “અમારા ગયા પછી મદિરા શુદ્ધ કરવામાં આવે તેની વિરુદ્ધ તમે આટલું મેલ્યા છે અને આટલું લખ્યું છે તેનું શું? અલબત હું પહેલાંના જેટલા જ શુદ્ધિની વિરુદ્ધ છું. હિરજને ગયા પછી દિને શુદ્ધ કરવાનેા જો નિયમ બની જાય તે અસ્પૃશ્યતા રહે છે જ એમ ગણવું જોઈ એ. પણ મારી સૂચનામાં જે શુદ્દિની વાત છે તે તેા વાંધાવાળાએની લાગણીને હિરજને તરફથી અને સુધારકાની બહુમતી તરફથી મળતી એક છૂટછાટ છે. એટલે અહી મદિરાની શુદ્ધિ તદ્દન જુદું જ રૂપ ધારણ કરે છે. આપણા મિત્રાની લાગણીને માન આપવા માટે આપણે કેટલીયે વસ્તુએ કરતા નથી? અને કેટલી બધી વસ્તુએ સહી લેતા નથી? દૃઢપરિવત ન હિરજના આગળ, આખા હિંદુ સમાજ આગળ સવાલ એકંદરે સવર્ણ હિંદુ સમાજના હૃદયનું પરિવર્તન થયું છે કે આને કેવી ચાલી રહી છે તેવી અસ્પૃશ્યતા નાબૂદ કરવા તેઓ તે। એ છે કે નહી ? અને તૈયાર છે કે નહી? સવષ્ણુ હિંદુએની બહુમતી અસ્પૃશ્યતાને નાબૂદ કરવાના મતની