મદિરપ્રવેશના પ્રશ્ન ઉપર પ્રકાશ ૩૩ હાય તા સુધારકા તેમ જ હિરજને બન્નેની એ ક્જ થઈ પડે છે કે જે લઘુમતી સુધારકાની સાથે સંમત ન થઈ શકતી હાય અને તેમને મતભેદ જ્યારે ઊંડી ધાર્મિક લાગણી ઉપર બધાયેલા હોય ત્યારે તેમને બનતી સગવડ કરી આપવી. પરસ્પર સહિષ્ણુતા રાખવી એ માનવકુળનેા કાયદા છે, અને મારી સૂચનામાં એ કાયદાનું ચુસ્તપણે પાલન કરવાપણું છે. હું એ એક વાકય ઉપર ખાસ ભાર મૂકવા માગુ છું કે અત્યારની લડત હિંદુ સમાજમાં માને નૈવી વાઢે છે તેવી અસ્પૃશ્યતાની સામે છે; કાઈ તે કાઈ રૂપમાં આખી મનુષ્યજાતિમાં જે અસ્પૃશ્યતા જોવામાં આવે છે તેની સામે નથી. આવી અસ્પૃશ્યતા કાઈ માણસને વિષે નથી હાતી પણ તેના કામને અગે અથવા તેા તેના વર્તનને અંગે હોય છે. સ્વચ્છતાના અથવા તે। આરેાગ્યરક્ષણુના અથવા એવા બીજા નિયમેામાંથી પૂર્ણ મુક્તિ મેળવવાને અહીં આશય નથી. એવા નિયમેનું પાલન તેા આજે પણ દરેક મંદિરમાં જનારને માટે આવશ્યક છે. મારે। આગ્રહ તે એ છે કે આ નિયમેાનું પાલન કરે એ દરેક હિરજનને બીજાએની સાથે સમાનતાના નાતાથી દરેક સાવજનિક મંદિરમાં જવાનેા હક હોવા જોઈ એ. ૨૩ મદિરપ્રવેશના પ્રશ્ન ઉપર પ્રકાશ [ મદ્રાસનું જસ્ટીસ ' પત્ર, જે અત્યારે બધ થયું છે તેના તંત્રી ઉપર ગાંધીજીએ નીચે પ્રમાણે કાગળ લખેલા. મદિરપ્રવેશના આખા પ્રશ્ન ઉપર, ખાસ કરીને ગાંધીજીએ જે સમાધાન સૂચવ્યું છે તેના ઉપર, એ બહુ સારા પ્રકાશ પાડે છે. એટલે આખા કાગળ નીચે આપ્યા છે. ] તમારા કાગળ સાથે મેાલેલી ત્રણ કાપલી સાથે મને મળ્યા. તે તે લેખની તારીખના ક્રમમાં હું તેને જવાબ આપું છું. ૨૮મી ડિસેમ્બરના લેખને કાંઈ જવાબ આપવાપણું છે નહી. ઉપવાસ મુલતવી રહ્યા સબધી ર૯મીના લેખમાં તમે મારા કૃત્યને દરગુજર કરી મહેરબાની બતાવી છે. કારણ ઉપવાસની પતિની તમે વિરુદ્ધ છે. પણ મિત્રોની એવી મહેરબાની ઉપર, ખાસ કરીને ધાર્મિક બાબતમાં, હું જીવવા ઇચ્છતા નથી. મારે સદ્ભાગ્યે એક મુદ્દાની શરત જેને લીધે આપે!આપ ઉપવાસ મુલતવી રહેતા હતા તે વિષે તમારી નજરચૂક થવાથી તમે મહેરબાની બતાવી છે. એ શરત એ હતી કે કાઈ કાયદાની મુશ્કેલી એવી રહી જાય, જેને! ઉપાય નક્કી કરેલી મુદ્દતમાં ન થઈ શકે તે મારે ઉપવાસ મુલતવી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૮૫
દેખાવ