લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૯
 
૩૮૯
 

કોંગ્રેસીઓને ૩૯ ૐ મેં તેા મારી સ્થિતિ સ્પષ્ટ કરી છે, કે તેમણે શું કરવું એ વિષે મારે કશે। અભિપ્રાય છે જ નહીં. જ્યારે જેલની અંદરથી અસ્પૃશ્યતાનું કામ ચલાવવાને મેં નિર્ણય કર્યો ત્યારે મારી સામે કેવળ સવિનયભંગ કરનારાને વહતેા જ નહીં, મારી સામે તે આખા હિંદુ સમાજ પડેલે હતેા. એ આખા સમાજ આ કામમાં મને જવાબ આપવામાં નિષ્ફળ નીવડે તે સવિનયભંગ કરનારા એકલા આ જુગજૂના અનિષ્ટને દૂર કરી શકે નહીં. પરંતુ એવું બને કે સવિનયભંગ કરનારને અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવાના ખાસ આદેશ લાગે અથવા તેા એને એમ લાગે કે શિસ્તબદ સવિનયભંગ કરવાની તાકાત પેાતાનામાં રહી નથી, અથવા તે વિનય- ભાંગના જુસ્સા એસરી ગયા છે, અથવા તેા વિનયભંગ જેવી વસ્તુ જ રહી નથી અને જે કાંઈ વિરાધ રહ્યો છે તેમાં વિનય નથી રહ્યો, અથવા તે! એ અવિનયી થઈ ગયેા છે. એ ખુલ્લું છે કે આ બધા પ્રશ્નોની વિચારણામાં હું ઉપયાગી માગ - દર્શન આપી શકે નહીં. આ બધા પ્રશ્નો એવા છે જે વિષે અત્યારે જેએ બહાર છે તેએ જ નિણૅય કરી શકે. તે ધણા માણસેાના દિલમાં શકા હેય તે તેઓ ભેગા થઈ ને વિચાર કરે અને અત્યારના સ ંજોગામાં કયા માગ લેવા જેવા છે એ વિષે નિય કરે. જેમના દિલમાં શંકા જ નથી તેએ પેલેા સુવિખ્યાત સંસ્કૃત ક્ષેાક॰ યાદ કરે જેતેા બરાબર અથ એને જ મળતી એટલી જ સુવિખ્યાત અગ્રેજી કહેવતમાં આવી જાય છે. હૈાય તેથી વધારે લેવા જતાં મૂળગું ખાઈ ખેસાય છે.’ર ૧. ચો ધ્રુવાળિ પરિસ્થખ્ય અપ્રુવ સિવતે । ધ્રુવાનિ તસ્ય નરચત્તિ અધ્રુવં નટ્ટમેવ જ ॥ ૨. Much wants more and loses all. .