૨૫ હિંદુ સમાજને પડકાર
દેશ સમક્ષ અસ્પૃશ્યતાને લગતાં જે એ બિલે અત્યારે છે તે સબધમાં સરકારને ચુકાદા છે કે બન્ને બિલેાને તે તે ધારાસભા આગળ તથા દેશ આગળ રજૂ કરવા દેવાની પરવાનગી સરકાર આપતી નથી, એ વાંચીને હું મારી દિલગીરી વ્યક્ત કર્યા સિવાય રહી શકતા નથી. ડૉ. સુબ્બારાયનનું ખિલ મદિરપ્રવેશના ખાસ મુદ્દા પુરતું જ અને તે પણ મદ્રાસ પ્રાન્ત પૂરતું જ મર્યાદિત છે. વળી મંદિર ખુલ્લું મૂકવું કે નહીં તેને આધાર એ મંદિરમાં જવાના હક ધરાવનારા લેાકેાની બહુમતીના અભિપ્રાય ઉપર રહે છે, તેથી જુદા જુદા પક્ષેા વચ્ચે અથડામણુ થવાને સ ંભવ ઓછામાં એ રહે છે; અને જો સુધારકા પેાતાનેા ભાગ બરાબર ભજવે, એટલે કે મારા સમાધાનમાં મેં સૂચવ્યું છે તે પ્રમાણે તદ્દન નવી લઘુમતી હાય તેની ધાર્મિક લાગણીને પણ તેએ માન આપે તે અથડામણને સ ંભવ જરાય રહેતા નથી. પણ આ પ્રમાણે થવાનું નિર્માયું નહી હોય. સનાતની લેાકેાની રજૂઆત પ્રમાણે તે ચુસ્ત સનાતની દૃષ્ટિએ બન્ને બિલેામાં મદ્રાસનું બિલ એઠું અનિષ્ટકારી હતું. તેને પહેાંચી વળવાનું સુધારાને માટે અને અંગત રીતે મારે માટે પણુ, હાડમાં મુકાઈ ને ઉપવાસ કરનાર તરીકે, વધારે સહેલું હતું. વાઇસરૉયે મંજૂરી આપી હાત તે। એવેા ઘણા સંભવ છે કે ગુરૂવાયુરની બાબતમાં મારા ઉપવાસ અટકી શકયા હોત. પરંતુ હિંદ સરકારે જુદું જ ઇન્ક્યુ હતું. તેમાં પણ ઇશ્વરના હાથ જોવાનેા મારે પ્રયત્ન કરવા જોઈએ. એ મારી પૂરેપૂરી કસેાટી કરવા માગે છે. તેને જો કસેાટી કરવી હાય તેા તે માટે પૂરતું બળ પણ તેણે જ આપવું જોઈ શે. જેએ પૂરેપૂરા તેની ઇચ્છાને આધીન થાય છે. તેમને એવું બળ આપવાને તેણે હંમેશાં કાલ આપેલે જ છે. અખિલ ભારતીય સ્વરૂપનું બિલ ટૂંકું ને ટચ છે. એ નકારાત્મક સ્વરૂપનું હાઈ એક રીતે સુધારકને તે કશી સીધી મહ્દ કરતું નથી. એમાં તેા માત્ર કાઈ પણ અથવા હરેક સનાતની જે આખા હિંદુ સમાજ ઉપર પેાતાની ઇચ્છા લાવા માટે સરકારી અદાલતેાની મદદ લેવાને પ્રયત્ન કરે,
- ૧૯મું નિવેદન, તા. ૨૪-૧-૧૯૩૩
૩૯૧